________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૨
- ભાવાર્થ-ઉત્પાત શયાના હર્ષથી લોકોએ પોતાનાં ઘરે શણગારવા માંડયા, અને દારિદ્ર દુઃખ વિગેરે સહુ દુર થયું એમ માનવા લાગ્યા, એ પ્રમાણે આ પર્વ કાર્તિક સુદિ પડવાને દિવસે સવ લેકેએ આદયુ છે ૧૭ |
પુણે નરભવ પામિરે, ધર્મ પુન્ય કરે નરધામ; પુત્યે ઋદ્ધિ રસાતિરે, નિત નિત પુન્ય દિવાળીરે. ૧૮ | ભાવાર્થ -ઘણા પુણ્યથી આ મનુષ્યને ભવ પામી છે મનુષ્યો સર્વ સુખનું સ્થાન એવું ધમ પુન્ય કરે, પુન્યથી રસાલ રૂદ્ધિ પ્રાપ્ત થાય છે, અને પુન્યથી જ ઘેર નિત્ય નિત્ય દિવાળી વતે છે કે ૧૮ |
કળા
જિનતું નિરંજન સયલ રજણ, દુખ ભંજન દેવતા ઘો સુખ સામિ મુગતિ ગામિ, વીર તુઝ પાય સેવતા. તપ ગચ્છ ગણુ દિણંદ દહ દિસે, દીપ જગજાણિએ; શ્રી હીર વિજ્ય સુદિ સદ્ગ, તાસ પાટ વખાણીયે. ૧૯
ભાવાર્થ –હે જીનેશ્વર ! તું નિરંજન (કર્મરૂપ અંજનથી રહિત.) તેજવંત, ત્રણ ભુવનના ચિત્તને રંજન કરનાર, અને સર્વનું દુઃખ ભાગનાર દેવ છે, માટે મેક્ષ ગતિમાં ગયેલા હે વીર નેવર અમને સુખ આપ, અમે આપના ચરણ કમળની સેવા કરીએ છીએ, તપગચ્છ રૂપી આકાશમાં સુય સમાન દશે દિશામાં દીપતા અને જગતમાં પ્રખ્યાત એવા શ્રી હીરવિજયસુરિ સદ્ગુરૂ તેમની પ્રશંસા કરવા ગ્ય માટે (આ સ્તવનના રચનાર કોણ છે તે કહેવાય છે.) ૧ છે
For Private And Personal Use Only