________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ એ પ્રમાણે દેના અત્યંત વિનયથી મુનિને ક્રોધ શિધ્ર શમી ગયો એ જીનશાસનમાં વિનય મહા બળવાન છે, ક્રોધ શમેલા વિપણુકુમાર મુનિને દેવ દોન.એ ખમાવ્યા અને સ્ત્રી પુરૂષોએ વધાવી લીધા છે. ૧૩ .
ગાવલડી ભેંસ ભડકી રે, જે દેખી દુર તડકીરે, તે જતને ગ્રહિ છે રે, આરતિ ઉતારી મેરઈએ. ૧૪
ભાવાર્થ –ગાય અને ભેંસ વગેરે ભટકીને મુનિનું રૂપ દેખી દેર તેડાવી દૂર નાસી ગઈ હતી તે પણ જતના પુર્વક પાછી ઠેકાણે આણી, અને લોકેએ મેરાયાથી ઉપદ્રવ શમ્યાની આરતિ ઉતારી છે ૧૪ નવલે અવતારે આવ્યા, જીવિત ફળ લહિ ફાવ્યા શેવ સુલાળી કંસારરે, ફળ લઘુ નવે અવતારરે. ૧૫
ભાવાર્થ ના અવતાર પામ્યા અને જીવતરનું ફળ પામને ફાવ્યા છીએ એમ વિચારી લેકેએ હર્ષથી શેવ સુહાળી અને કસાર વિગેરે મંગલિક જમણે કર્યો અને ન અવતાર પામ્યાનું ફળ લીધું. ૧૫ છગણ તણે ઘરબારરે, નમુચિ લખું ઘર નારરે, તે છમ છમ ખેરું થાયરે, તિમતિમ દુખ દુરે જાયરે. ૧૬
ભાવાર્થ –હવે ઘરોઘર ઘરને બારણે સ્ત્રીઓએ છીણને નમુચિ બનાવ્યો. તે છાણને નમુચી જેમ જેમ ક્ષય પામત જાય તેમ તેમ દુઃખ પણ ક્ષય પામતું જાય એમ માનવા લાગ્યા. ૫ ૧૬ છે
મદિર મંડાણ માંડયારે, દારિદ્ર દુખ દુર છાંડયાર, કાર્તિક શુદિ પડવે પરરે, ઈમ એ આદરીએ સરે. ૧૭
For Private And Personal Use Only