________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાઠસયા વષ તપ તપિઓરે, જે જિન કિરીયાને ખપીઓરે; નામે વિષ્ણુકુમારરે, સયલ લબધિનો ભંડાર. ૬
ભાવાર્થ:-આચાર વિચાર કર્યો કે આ રીતે સમજાવ્યાથી આ પ્રધાન સમજતો નથી માટે જેણે ૬૦૦૦૦ વર્ષ તપ કર્યો છે, અને જેનક્રિયાને ખપી (–ચિવાળો) અને અનેક લબ્ધિનો ભંડાર છે તેને મેરૂ પર્વતપરથી અહિં બેલાવીએ એમ વિચારી આચાર્યે પોતાના શિષ્ય મોકલી વિષ્ણુકુમાર મુનિને લાવ્યા છે ૬ છે ઉઠ કર્મ ભૂમિ લેવાશે, જેવા ભાઈની સેવા; હું ત્રિપદિ ભૂમિ દાનરે, ભલે ભલે આવ્યા ભગવાન. ૭
ભાવાર્થ-હવે વિષ્ણુકુમાર મુનિએ આવી મુનિને ઉપદ્રવ સાંભળી રાજ સભામાં જઈ નમુચિની ભકિત જાણવા માટે, અને સૂરિને ઉપદ્રવ ટાળવા માટે ૩ પગલાં ભૂમિ માગી, ત્યારે નમુચિએ કહ્યું કે ભલે આપ ભગવાન પધાર્યા છે તે માત્ર ૩ પગલાં જેટલી ભૂમિ આપું છું તેટલામાં સર્વ મુનિઓએ રહેવું. ! ૭ છે
એણે વયણે ધડહડીઓરે, તે મુનિ બહુ કેપે ચઢિઓરે; કિધુ અભુત રૂપરે, જેયણ લાખ સરૂપ.
ભાવાર્થ-ઇત્યાદિ અનેક વક્ર વચનેથી વિષકુમાર મુનિ ધડ ધડયા અને અત્યંત ક્રોધે ભરાયા, પિતાનું લાખ જન ઉચું અદભૂત રૂપ વિકુવ્યું. છે ૮ પ્રથમ ચરણ પ દીધેરે, બિજો પશ્ચિમે કિધોરે, ત્રિજો તસ પુકે થાપ્યોરે, નમુચિ પાતાળે ચોરે. ૯
ભાવાર્થ:- ત્યાં પ્રથમ પગલું પૂર્વ દિશામાં (જબુદ્ધ પના
For Private And Personal Use Only