________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૭
ગૌતમપ્રભુને શ્રી વીરને પદે સ્થાપ્યા, સ્ત્રી પોતાના પતિને કહે છે કે હે સ્વામિ ! એવા શ્રી ગૌતમસ્વામિનું નામજ એકાતે જ છે ૩ છે
ત્યો લખ લાભ લસરીએ, યે મંગળ કેડી કેડેશરીએ; જાપ જ થઈ સુત પેસરીઓ, જીમ પામીએ ઋદ્ધિ પરમેસરીએ.
૧૦૨ ભાવાર્થ:-ગૌતમ સ્વામિનું નામ જપવાથી લખપતિઓ લાખોના લાભ મેળવે, ક્રોડપતિઓ કરડે મંગળિક પ્રાપ્ત કરે, માટે અત્યંત તપેશ્વરી થઈ (–તપ કરવા પૂવક) શ્રી ગૌતમ સ્વામિને જાપ જપે કે જેથી પરમેશ્વરની ઋદ્ધિ પામીએ (–પરમાત્મ પદ મેળવી) | ૪
લહિએ દિવાલડી દાડલેએ, એતો પુણ્યને ટબકે ટાલુઓએ સુકૃત સિરિ દઢ કરો પાલડીએ, જિમ ધર હેય નિત્ય દિવાલડીએ.
૧૦૩ ભાવાર્થ:-દિવાળીને દિવસ આવે તે તો પતું પુન્યનું ટબકુ (-ટાણું અવસર) છે, તે દિવસે પુન્ય રૂપી લક્ષ્મીની પાળ દ્રઢ કરો કે જેથી પોતાને ઘેર નિત્ય દીવાળિ વર્તે છે ૫ છે
ઢાલ ૧૦ મી.
હવે મુનિ સુવ્રત સીસોરે, જેહની સબળ જગી રે, તે ગુરુ ગજપુરે આવ્યા?, વાદિ સવિ હાર મનાવ્યા. ૧
ભાવાર્થ:- હવે શ્રી મુનિસુવ્રત ભગવાનના શિષ્ય કે જેનું મહાભ્ય જગતમાં સબળ છે, તે મુનિરાજ ગજપુર નગરમાં પધાર્યા, ને સર્વ વાદીઓને હાર મનાવી ૧ છે
For Private And Personal Use Only