________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૧
ઉખર ભૂમિ દષ્ટ બિજ, તેહને ફળ કહિયે; અષ્ટમ સુપન વિચાર ઈમ, રાજા મન ગ્રહિયે. એહ અનાગત સવિસરુપ, જાણિ તેણે કાલે; દીક્ષા લીધી વીર પાસ, રાજા પુન્ય પાળે. ૨
ભાવાર્થ : એ ઉખર ભૂમિમાં દેખેલું (-ઉગેલું) જે બીજ તેનું ફળ કહેવાય. એ પ્રમાણે આઠમા સ્વપ્નને અર્થ છે રાજન્ ! તારા મનમાં જાણજે. અહો ! આ ભગવાન ભવિષ્યકાળનું પણ કેવું સત્ય સ્વરૂપ જાણે છે ! એમ જાણ પુજ્યપાલ રાજાએ તેજ વખતે શ્રી વિર ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. તે ૧૪ છે
છે ટાલ ૫ મી. રાગ ગાડિ છે
ઈભૂતિ અવસર લહિરે, પુછે કહો જિનરાય; આગળ હવે હોશેરે, તારણ તરણ જહાજે રે. કહે જીન
વીર. ૪૩ ભાવાર્થ-હવે શ્રી ગૌતમસ્વામી અવસર પામીને શ્રી વીરને પૂછે છે કે હે જીનેશ્વર ! હે સંસાર સમુદ્રથી તારવાને અને તરવાને બહાણ સમાન શ્રી વીર જીનેશ્વર ! હવે આગળના કાળમાં શું શું થશે? તે કૃપા કરીને કહે છે ૧ . મુજ નિરવાણ સમય થકી રે, ત્રિÉ વરસે નવ માસ; માઠે તિહાં બેસયેરે, પંચમ કાલ નિરાશેરે. કહેo ૪૪
ભાવથ: ત્યારે શ્રી વીર જીનેશ્વર કહે છે કે હે ગૌતમ! મારા નિર્વાણના સમયથી ત્રણ વર્ષને નવમાસે ઘણો માટે અને નિરાસ (ઉદાસીન કરનાર) એવો પાંચમો આર બેસશે પર
For Private And Personal Use Only