________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુજ સુખ દેખે છે, અને સ્નેહની સાંકળવાળા મનુષ્યો દુઃખજ દેખે છે, વળી સ્નેહના વિશેષ પણાથી તેલ અને દૂધની પડે પરથી પીડા પામે છે ! ૯
સમવસરણ કહિએ હવે હોંશે, કહો કે નયણે જોશે; દયા ધેનુ પુરી કોણ દેહવશે, વૃષ દધિ કેણ વિગેરે. જી ૯૦
ભાવાર્થ: અહે હવે સમવસરણ કયારે થશે ! અને હવે નયનથી ભગવાનને ક્યારે જોઈશ! દયા રૂપી ગાયને સંપૂર્ણ કેણુ દોહયે, અને ધમ રૂપી દહિં કાણુ વલોવશે ? ૧૦ છે
ઈણ મારગ જે વાલ્હા જાવે, તે પાછા નવિ આવે, મુજ હૈડા દુખડે ન સમાએ, તે કહે કુણ સમાવેરે. છo ૯૧
ભાવ: વળી જે સ્નેહિઓ એ મારગે જાય છે તેઓ ફરી પાછી આવતા નથી, મારું મન દુઃખથી સમાતું નથી તે મારે દુખી મન કેણ શમાવી શકશે ? ૧૧
ઘો દરિસણુ વીરા વાલાને, જે દરિસણના તરસ્યારે; જે સુહણે કેવા દેખરું, તો દુખ દુર કરેલું છે. છo ૯૨
ભાવાર્થ : હે વીર ! જે આપના દર્શનના તરસ્યા છે એવા આપના સ્નેહિને એકવાર દર્શન આપે, જે કોઈ વખત સ્વને પણ આપનાં સાક્ષાત દર્શન થશે તે પણ હું મારું દુઃખ દુર કરીશ ૧૨ છે પુણ્ય કથા હવે કુણ કેળવશે, કોણ વાલા મેળવશે મુજ મનડું હવે કુણ ખેલવશે, કુમતિ જિમતિમ બોલશેરે. જી૯૩
ભાવાર્થ:-હવે ધર્મ કથા કે કેળવશે ! મારા હિ વિરને કેણ મેળવશે ! હવે મારું મન કોણ રંજન કરશે ! અને હવે કમતિઓ ફાવે તેમ બોલશે છે ૧૩ છે
For Private And Personal Use Only