________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦
સાધુ અસાધુ જતિ વદે, તવ સરીખા કિજે; તે બહુ ભદ્રક ભવિયણે, શ્યો ઓલભ દીજે. ૩૯
ભાવાર્થ:-પ્રાયઃ મધ્યમ જાતિના જીવો ઘણા પુન્યવંત થશે, તેઓ દાતા–ભકતા-ઋદ્ધિવાન–ને નિર્મળ ચારિત્રવાળા થશે, વળી સાધુ અસાધુ એવા મુનિઓને સરખા ગણીને ઘણા ભકિક ભવ્ય વંદના નમસ્કાર કરશે. તે સર્વને શું ઉપાલંભ ( –ઠપકે) અપાય ! ૧૧ ,
રાજા ત્રિપરે સુ સાધુ, આપપુગોપી; ચારિત્ર સુધુ રાખશે, સવિ પાપ વિલે પી. સતમ સુપન વિચારવીર, જિનવરે ઈમ કહિયે, અષ્ટમ સુપન તણે વિચાર, સુણિમન ગહનહિ. o
ભાવાર્થ-જાણું જોઈને ગાંડા થયેલા રાજા અને પ્રધાનની માફક સુસાધુઓ પિતાને ભાવ ગેપવી અને સર્વ પાપને નાશ કરી શુદ્ધ ચારિત્ર પાળશે, એ પ્રમાણે શ્રી વીર જીનેશ્વરે સાતમાં સ્વપ્નનો અર્થ કહ્યો અને હવે આઠમા સ્વપ્નને અથ સાંભળી રાજા પોતાના મનમાં અતિ હર્ષ પામ્યાના
ન લહે જિન મત માત્ર જેહ, તેહ પાત્રન કહિએ, દિધાનું પરભવ પુણ્ય ફળ, કાંઈ ન લહિયે. પાત્ર અપાત્ર વિચાર ભેદ, ભેલા નવિ લહેયે, પુણ્ય અથે તે અર્થ, આથ કુપાત્રે દેહસ્ય. ૪૧
ભાવાર્થ :-તે આઠમા સ્વપ્નને અર્થ આ પ્રમાણે જેઓ જૈનધર્મ માત્રને પણ પામ્યા નથી તેઓ પાત્ર ન કહેવાય, અને તેઓને દાન આપવાથી પરભવનું પુન્યફળ કઈ પણ પ્રાપ્ત થાય નહિં. એ પ્રમાણે પાત્ર અપાત્રને વિચાર ભદ્રિક જીવો સમજશે નહિ, અને કુપાત્રને આપવાથી પણ પુણ્ય થશે એમ ધારી ધન લક્ષ્મી વિગેરેનું દાન આપશે. છે ૧૩ છે
For Private And Personal Use Only