________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૩
તથા પુન્યના પ્રવાહવાળું એવું પાક્ષિક પર્વ પણ આવી પહેમ્યું, તે વખતે ઉત્સાહ પૂર્વક પૌષધ વ્રત ગ્રહણ કરવા માટે ત્યાં ૧૮ રાજાઓ આવી મ૯યા. ૫ ૬ ! ત્રીભવન જન સવિ તિહાં મિયા, શ્રી જિન વંદન કામેરે; સહેજ સંકિરણ તિહાં , તિલ પડવા નહિ કામરે. ગાયમ સ્વામિ સમવડી, સ્વામી સુધર્મા તિહાં બેઠારે; ધન ધન તે જિણે આપણે, લેયણે જિનવર દિઠારે. ૧૯
ભાવાર્થ :-તથા શ્રી જીનેશ્વરને વંદન કરવા માટે ત્રણે ભુવનના અનેક જન સમુદાય ત્યા આવી મલ્યા, તેથી ત્યાં સ્વાભાવિક રીતે એટલી બધી સંકડાશ થઈ કે એક તલનો દાણી પડવા જેટલું પણ સ્થાન બાકી રહયું નહિં, ત્યાં ગૌતમસ્વામી સરખા થી સુધર્મા સ્વામિ (પિસહ ઉચરાવવા, બેઠા, અહો આપણા સર્વેમાં તેઓને ધન્ય છે કે જેણે શ્રી જીનેશ્વરને સાક્ષાત્ નજરથી દેખ્યા હશે) ૫ ૭ !
પુરણ પુન્યના ઔષધ પૌષધ વ્રત વેગે લિધારે, કાર્તિક કાલી ચૌદશે. જિન મુબે પચખાણ કિધારે. રાય અઢાર પ્રમુખ ઘણે, જિન પગે વાંદણ દિધારે; જીન વચનામૃત તિહાં ધણે, ભવિયણે ઘટ ઘટ પધારે. ૨૦
ભાવાર્થ:-હવે ૧૮ રાજાઓએ સંપૂર્ણ પુન્યના ઔષધરૂપ સિહ વ્રત શિઘ લીધું અને કાર્તિક વદી ચર્તુદશીને દિવસે (–ગુજરાતી આસો વદિ ૧૪ ને દિવસે) શ્રી જીનેશ્વરને મુખે પિસહનાં પચખાણ ઉચર્યા, તથા ૧૮ રાજા વિગેરે ઘણું જન સમુદાયે શ્રી જીનેશ્વરને ચરણકમળ વાંદણું દીધાં, ને ત્યારબાદ ત્યાં ઘણા ભવ્ય જનોએ શ્રી જીનેશ્વરના વચન રૂપી અમૃતને ઘુંટડે ઘૂંટડે પીધું. (–અર્થાત શ્રી જીનેશ્વરની દેશના સાંભળી) | ૮ |
For Private And Personal Use Only