________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારજ તે આચારહિણ, પ્રાયે પ્રમાદિ, ધર્મ ભેદ કરશ્ય ઘણા સહેજે સ્વારથ વાદી. ૩૧
ભાવાર્થ :-વાનર જેમ ચંચળ અને ચપળ સ્વભાવી છે, તેમ તેના સરખા મેટા મુનિએ પણ આગળ ચંચળ ને ચપળ સ્વભાવી થશે, તેમજ લાલચુ, લોભી અને ખેડા મનવાળા થશે. તથા આચાર્યો તે અચારવિનાના ને પ્રાય: પ્રમાદી થશે, ધર્મમાં ઘણા ભેદ પાડશે, અને સહજ વાતમાં સ્વાથનું બેલનાર થશે. ૩
કે ગુવત મહંત સંત, મોહન મુનિ ડા; મુખ મીઠા માયાવિયા, મનમાંહે કુડા. કરયે માંહે માંહો વાદ, પર વાદે નાસે; બીજા સુપન તણે વિચાર, ઈમ વીર પ્રકાશે. ૩૨
ભાવાર્થ:-તથા કેઈકજ મુનિ ગુણવંત મહાત્મા સંત જગતને મોહ પમાડનાર એવા ભલા મુનિ થશે. બાકી ઘણા ખરા તે મુખે મિષ્ટ બેલનારા, હૃદયમાં પ્રચવાળા ને મનમાં બોટા એવા તે મુનિઓ માંહોમાંહો વાદ વિવાદ કરશે, અને અન્યદર્શનીના વાદ સમયે નાસી જશે. એ પ્રમાણે બીજા સ્વપ્નને વિચાર શ્રી વીરસ્વામિએ પ્રગટ કહે છે કે છે
કલ્પવૃક્ષ સરિખા હે, દાતાર ભલેરા, દેવ ગુરૂ ધર્મ વાસના, વરિ વારિના વેરા. સરળ વૃક્ષ સવિને દીએ, મનમાં ગહગહતા, દાતા દુર્લભ વૃક્ષ, રાજ ફળ ફુલે નહતા. ૩૩
ભાવાર્થ:- ભલા એવા દાતાર પુરષ કલ્પવૃક્ષ સરખા થશે, તેઓ દેવ ગુરૂ ધમની વાસનાવાળા ઉત્તમ જળના પ્રવાહ સરખા ને સરસ વૃક્ષની પેઠે સર્વને દાન દેવાથી મનમાં હર્ષ પામતા એવા દુર્લભ દાતાર રૂપ વૃક્ષરાજ (–કલ્પવૃક્ષ) ફળ અને લના ભારવડે નમી જનારા થશે . ૫ છે ૩૭
For Private And Personal Use Only