________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૫
પુણ્યપાલ રાજા તિહાં ધર્મ કથાતરે, કહે પ્રભુ પ્રત્યક્ષદેવ મુજનેરે મુજનેરે સુપન અર્થ સવિ સાચલેરે. ૨૫
ભાવાર્થ: હવે ત્યાં ધમકથાની વચમાં પુણ્યપાલ રાજાએ કહ્યું કે પ્રભુ ! હે પ્રત્યક્ષ દેવ! મને જે સ્વપ્ન આવ્યાં છે તેને સત્ય અથ કહે છે ૫ છે.
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ગજ વાનર ખીર દ્રમ વાયસ સિંહ ધોગ, કમળબીજ ઈમ આઠ; દેખિરે દેખિરે સુપન સભય મુઝ મન હુઓરે. ૨૬
ભાવાર્થ :-હસ્તિ–વાનર–ક્ષીર–વૃક્ષ–કાગ–સિંહ-ધડે ને કમળનું બીજ એ આઠ સ્વપ્ન દેખીને મારું મન ભય ભ્રાન્ત થયું છે કે ૬ ! ઉખર બિજ કમળ અસ્થાનકે સિંહનુંરે, જીવ રહિત શરીરનું સેવનરે સાવરકુંભ મલિન એ શું ઘટેરે. ૨૭
ભાવાર્થ પુનઃ એ સ્વપ્નમાં ઉષર ક્ષેત્ર (-ખાર ભૂમિ) રૂ૫ અસ્થાન કે કમળનું બીજ ઉગેલુ) દેખ્યું, અને સિંહનું જીવરહિત શરીર દેખ્યું, અને સેનાને ઘડે પણ મલિન દે તે તેને અર્થ શું ઘટે છે તે કૃપા કરી કહે છે ૭ છે વીર ભણે ભુપાલ સુણો મન થર કરી રે, સુપન અથ સુવિચાર, હોરે હેડેરે ધરે ધર્મ ધુર ધરુ. ૨૮
ભાવાર્થ ત્યારે શ્રી વીર સ્વામિએ કહ્યું કે હે રાજા ચિત્ત સ્થિર કરીને સાંભળો અને તે અર્થ સાંભળી હૃદયમાં ધુરંધર એવો ધર્મ ધારણ કરજો. (પણ નકામે વિષાદ કરશે નહિ.) | ૮ છે
For Private And Personal Use Only