________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
, નવીન
જે નર તેહની ગાઠી, તિ
- ભાવાર્થ :-શ્રી જીનેવર પણ રાજાને અત્યંત આદર જાનીને છેલ્લું માસું અપાપાપુરીમાં રહ્યા, તેથી રાજા, રાણી, દેવ, અને મનુષ્ય સર્વે પોતાના હૃદયમાં હર્ષ પામ્યા. હવે ત્યાં અમૃતથી પણ અત્યન્ત મધુર એવી શ્રી જીનેશ્વરની વાણી સાંભળીને સર્વના પાપ અને સંતાપ દૂર થયા અને શરીરને તથા મનને ઘણી શાતા ઉત્પન્ન થઈ છે જ !
ઈદ્ર આવે આવે ચંદ્રમાં, આવે નરનારીના વૃંદ; ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, નાટિક નવ નવે દરેક જિન મુખવયણની ગોઠડી, તિહાં હૈયે અતિ ધણી મીડીરે; તે નર તેહજ વરણ, છણે નિજ નયણલે દોડીરે. ૧૭
ભાવાર્થ:-ત્યાં અપાપાપુરીમાં શ્રી વીરજીનેશ્વરને વંદન કરવા માટે ઈન્દ્ર આવે છે, ચન્દ્રાદિ આવે છે, અને સ્ત્રી પુના સમુદાય આવે છે, તેઓ ત્રણ પ્રદક્ષિણા દઈને નવા નવા છંદ (=ગાયન) પુર્વક નાટા રંગ કરે છે અને ત્યાં જીનેશ્વરના મુખના વચનની વાતો તે ઘણી જ મીઠી લાગે છે. અને તે વચનની વાત તે તેજ મનુષ્ય વર્ણવી શકે કે જેણે પિતાની નજરે દેખી હાય (-સાક્ષાત સાંભળી હોય તેજ ભગવાનની વાણની મીઠાશ જાણી શકે.) | ૫
ઈમ આણંદે અતિક્રમ્યા; શ્રાવણ ભાદ્રો આસો રે; કૌતિક કેડિલ અનુક્રમે, અવિહડે કાર્તિક માસેરે. પાખિ પર્વ પતલું, પહેલું પુન્ય પ્રવાહિરે, રાય અઢાર તિહાં મિલ્યા, પિસહ લેવા ઉછાંહિરે. ૧૮
ભાવાર્થ:-એ પ્રમાણે અતિ આનંદ પુર્વક શ્રાવણભાદ્રપદ–ને આ માસ તે વ્યતીત થયા ને હવે અનુક્રમે કૌતુકવાળો ને કોડીલે એ કાર્તિક માસ આવ્ય, ને પતું
| માસ
For Private And Personal Use Only