________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ : વળી સ્વભાવથી જ ક્રોધ ગુણવાળો ચંડકૌશિક નામે મહા સર્પ કે જે જીનેશ્વરના પગે શ્વાનની પેઠે વળગે હતો (કરો ) તેને પણ હે જીનેશ્વર આપે બોધ આપી ઉદ્ધાર કર્યો, અને પાપથી અતિશય વિમુખ કર્યો છે છે કે
દયામા બિયામ લગે ખેદિયે, દિયે તુઝ નવિ દયાન કુ; શૂલપાણિ અનૈણિ અહો બુઝવ્યો, તુઝ કૃપા પાર પામે ન શંભ મુo ૮
ભાવાર્થ: વળી શુલપાણી યક્ષ તમને કદર્થના કરવામાં રાત્રિના ૩ પ્રહર સુધી પરિશ્રમ કરી થાક પણ તમારે દયાનરૂપી ઘડે ભેદાયો નહિ, અને અહોતે અજ્ઞાની શું પાણી યક્ષને ઉલટો બોધ પમાડયો માટે તમારી દયાને પાર તે મહાદેવ સરખા પણ પામે નહિ. છે ૮
સંગમે પિડીઓ પ્રભુ સયલ લોયણે, ચિંતવે છુટયે કિમ એક તાસ ઉપર દયા એવડિ શી કરી, સાપરાધે જને સબલ નહે. મુo ૯
ભાવાય : સંગમ દેવે જ્યારે અત્યંત દુઃખ આપવા માંડયું ત્યારે ભગવાન આંસુ સહિત લોચન વડે ચિંતવવા લાગ્યા કે અહે આ બિચારો જીવ શી રીતે બોધ પામશે? તે હે પ્રભુ! અપરાધી જન ઉપર એટલો બધે પ્રબળ સ્નેહ શા માટે ? પાટા
ઈમ ઉપસર્ગ સહેતાં તરણિ મિત વસ, સાદ્ધ ઉપર અધિક પક્ષ એકે; વીર કેવલ લશું કર્મ દુખ સવિ કહ્યું, ગહગલું સુર નરનિ કર નર અનેકે, મુ. ૧૦
ભાવાર્થ.-એ પ્રમાણે અનેક ઉપગ સહન કરતાં સુર્ય જેટલાં (૧૨) વર્ષ ને ઉપરાન્ત બે વર્ષને એક પખવાડીયુ (૧રા વષ ને ૧૫ દિવસ) વ્યતીત થયે શ્રી વીર ભગવાન
For Private And Personal Use Only