________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ :-એટલું બધું દાન આપ્યા છતાં પ૧ શ્રી વીર ભગવાને રાગ-દેષ રહિતપણે ઉપવાસ વિગેરે તપ કરી માગર વદિ ૧૦ મીને દિવસે મોક્ષની સન્મુખ થઈ શ્રી વીર ભગવાને દીક્ષા અંગીકાર કરી પાપ રૂપી સંતાપ અને કર્મપી મેલ દૂર કરવા માંડયો. છે છે
બદ્દલ બંભણ ઘરે પારણું સામિએ, પુય પરમાન મધ્યાહુ કિધું; ભુવન ગુરુ પારણું પુન્યથી બંભણે, આપ અવતાર ફળ સયલ લિધું. મુ૫
ભાવાર્થ: ત્યાં શ્રી વીર સ્વામીઓ બહુલ નામના બ્રાહ્મણને ઘેર પુણ્ય વ મ યાન્ડ દિવસે ખીરનું પારણું કર્યું, અને ત્રણ જગતના ગુરૂને પારણું કરાવ્યાના પુન્યથી તે બહુલ બ્રાહ્મણે પિતાના જન્મનું સર્વ શુભ ફળ ઉપાર્જન કર્યું. પા.
કર્મચંડાલ ગોસાલ સંગમ સુર, છણે જીન ઉપરે ધાત મંડ; એવડે વયર તે પાપિયા સે કર્યો, કર્મ કેડિ તુહિજ સબલ દંડ. મુo ૬
ભાવાર્થ વળી કર્મ ચંડાલ એવો ગોશાળા અને સંગમ દેવકે જેણે શ્રી જીનેશ્વરના ઉપર ઉપઘાત ( ઉપસર્ગ ) પ્રારંભે હતા, તો હે પાપી શાળા અને સંગમ દેવ ! તે ભગવાન સાથે એટલી બધી શત્રુવટ શા માટે કરી ? અને તેમ કરવાથી કરડે કર્મો વડે તમે પોતે જ ખરી રીતે ડાયા છે ! છે ૬ છે
સહજ ગુણ રોષિએ નામે ચડકેષિ, જનપદે શ્વાન જિમ જેહ વિલગે; તેહને બુઝવિ ઉર્યો જગપતિ, કિલો પાપથી એહિ અલગ. મુ. ૭
For Private And Personal Use Only