________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૭
ભાવાર્થ:-શ્રી મુનિરાજના સમુદાયમાં તિલક સરખા, ગૌતમ ગોત્રવાળા, તેમને તથા સદૂગતિ આપનાર છે ચરણ કમળ જેમના એવા તથા ઈન્દ્રભૂતિ ગણધર પ્રભુ પાપથી મૂકાવનારા, કરેલ છે કુશળ જેમણે એવા, અને કરડે ગમે કલ્યાણ (ખ)ના કંદરૂપ એવા (શ્રી ગૌતમ સ્વામી) ને નમસ્કાર કરીને ૫ ૧ - મુનિ મન રજણ, સયલ દુઃખ ભંજણો, વીર વર્ધમાને જીણદે; મુગતિ ગતિ જીમ લહી, તિમ કહું સુણ સહી, છમ હોએ હર્ષ હઈડે આવ્યું છે. મુo ૨
ભાવાર્થ - મુનિના મનને રંજન કરવાવાળા, અને સર્વ દુઃખને ભાંગવાવાળા એવા વીર (મહાં પરાક્રમી) શ્રી વર્ધમાન જીનેશ્વર જે રીતે મોક્ષ પામ્યા તે રીતે હું અહિં ( શ્રી મહાવીર નિર્વાણની સ્તુતિ ) કહું છું તે સાંભળકે જેથી હૃદયમાં હર્ષ અને આનંદ ઉત્પન્ન થાય. ૨ છે
કરીય ઉઘોષણા દેશપુર પાટણ, મધ જીમ દાન જલ બહૂલ વરસી; ધણ કણગ મેતિયા, ઝગમગે જોતિયા, જીન દઈ દાન ઈમ એક વરસી. મુo ૩
ભાવાર્થ:- ઘણા દેશ–નગરને પત્તનોમાં (નગર વિશેષમાં) ઉદૂષણ (જાહેર) કરીને શ્રી વીરસ્વામીએ મેઘની પેઠે દાનરૂપી જળ ઘણું વરસાવ્યું, તેમાં ધન, સુવર્ણ અને દેદીપ્યમાન જાતિવાળાં મોતી ઇત્યાદિ વસ્તુઓનું શ્રી જીનેશ્વરે ૧ વર્ષ સુધી દાન આપ્યું. તે ૩ છે
દયવિણ તોય ઉપવાસ આદે કરી, માસિર કૃષ્ણ દશમી દહાડે, સિદ્ધિ સાહા થઈ વર દીક્ષા લેઈ, પાપ સંતાપ મલ દૂર કાઢે. મુo ૪
For Private And Personal Use Only