________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્વજ કલશ પઉમસર, દેખે દેવ વિમાન છે યણરેલ રયણાયર રાજે, ચદમે અગ્નિ પ્રધાન છે ગિo | આનંદભેર તવ જાગી સુંદરી, કતને કહે પરભાત છે સુણ વિપ્ર કહે તુજ સુત હશે, ત્રિભુવન માંહે વિખ્યાત છે મિત્ર છે અતિ અભિમાન કી મરીચી ભવે ભવિ જુએર્મ વિચાર છે તાત સુતાવર તિહાં થયા કુંવર, વળી નીચ કુળ અવતાર છે ગિ છે ૮ ણ અવસર ઈક્રાસન ડોલે, નાણે કરી હરિ જેય છે માહિણું કુખે ગગુરુ પેખે, નમી કહે અઘટતું હોય છે ગિo | ૯ તતક્ષણ હરિણ ગમેલી તેડાવી મોકલિયો તેણે થાય છે માહિણું ગર્ભ અને ત્રિશલાને, બિહુ બદલી સુરજાય છે ગિવ ! ૧૦ વળી નિશિભર તે દેવાનંદા.. સુપન લહે. અસાર છે જાણે સુપન ત્રિશલા કચઢિયાં, જઈ કહે નિજ ભરતાર ગિ! ૧૧ છે કત કહે તું દુઃખહર સુંદરી, મુઝ મન અરિજ હોય છે મરુસ્થલ માંહિ કલ્યક્રમ દીઠે, આજ સંશય ટ એહ ગિ| ૧૨ છે
ઢાલ બીજી.
નયર ક્ષત્રિડ નરપતિ, સિદ્ધારથ ભલોએ છે આણન ખડે તસ કાયકે જગજસ નિમલ એ છે ૧ | તસ પટ્ટરાણી ત્રિશલા સતિ, કૂખે જગ પતિએ છે પરમ હર્ષ હિયડે ધરિ ઠવિયા સુરપતિએ છે સુખ સેજે પિકી દેવી, તે ઊદ સુપન લહે એ છે જાગતી જિન ગુણ સમરતી હરખતી ગહગહેઓ ૩ રાજહંસ ગતિ ચાલતી, પિયુકને આવતી એ છે પ્રહ ઉગમતે સૂરકે, વિનવે નિજપતિએ છે કે એ વાત સુણી રાય જિયો, પંડિત તેડીયાએ તેણે શુભ સુપન વિચારવા, પુસ્તક છોડયાંએ | ૫ | બોલે મધુરી વાણુકે, ગુણ. નિધિ સુત હશેએ સુખ
૩૫
For Private And Personal Use Only