________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૩
છે ઘર ઋદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ પામે, એકમને જે નર ભજે તપગચ્છ ઠાકુર ગુણ વીરાગર હારવીજય સુરીશ્વર ને હસ વદમન આણદે, કહે ધન એ મુજ ગુર ૫ ૧ |
શ્રી મહાવીર સ્વામીના સત્યાવીશ ભવની ઢાળે
દુહો
શ્રી શુભવિજય સુગુરૂ નમી, નમી પદ્માવત માય ! ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય છે ૧ . સમકિત પામે જીવને, ભવ ગણતી એ ગણાય છે જે વળી સંસારે ભમે, તે પણ મુગતે જાય છે ર છે વીર જિનેશ્વર સાહેબે, ભમિયો કાળ અનંત છે પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત ૩
છે ઢાલ ૧ લી. (કપુર હેય અતિ ઉજળી રે. એ દેશી.)
પહેલે ભવે એક ગામનોર, રાય નામે નયસાર છે કાષ્ટ લેવા અટવી ગય રે, ભેજન વેળા થાય છે પ્રાણી, ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગરે છે પ્રા છે ધરિયે છે ૧ છે એ આંકણી મનચિંતે મહિમા નીલો રે, આવે તપસી કેય છે દાન દઈ ભજન કરૂં રે, તો વાંછિત ફળ હોય રે છે પ્રાણી | ૨ | મારગ દેખી મુનિવરારે, વદે દઈ ઉપયોગ પુછે કેમ ભટકે ઈહોર, મુનિ કહે સાથ વિજોગ રે છે પ્રાણી છે ૩ હર્ષ ભરે તેડી ગયો રે, પડિલાવ્યા મુનિરાજ છે ભેજન કરી કહે ચાલીએ રે, સાથ ભેળા કરું આજરે છે પ્રાણી ૪ છે પગવાટી એ ભેળા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માગ છે
For Private And Personal Use Only