________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૬
ત્રિદડી થયો, પાંચમે સ્વગેમરીને ગમે છે સોળમે ભવ ક્રોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય છે ૭ સભૂતિમુની પાસે અણગાર, દુષ્કર તપ કરી વરસ હજાર ! માસ ખમણ પારણ ધરી દયા, મથુરામાં ગૌચરીએ ગયા છે ૮ ગાયે હણ્યા મુનિ પડીયા ધયા, વિશાખનદી પિતરિય હસ્યા છે ગૌશૃંગે મુનિ ગર્વે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી છે ૯ છે ત૫ બળથી હોળે બળ ઘણી, કરી નિયાણું મુનિ અણસણ છે સત્તરમે મહા શુકે સુરા શ્રી શુભ વીર સત્તર સાગરા / ૧૭ છે
છે હાલ ૪ થી (નદી યમુનાને તીર, ઉડે દેય ખોયાં એ દેશી.) (રાગ વાસુ પૂજ્ય જિનરાજ સુણો મુજ વિનતી)
અઢારમે ભવે સાત સુપને સૂચિત સતી છે પિતનપુરી પ્રજા પતિ, રાણું મૃગાવતી તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નીપન્યાં છે પાપ ઘણું કરી સાતમી. નરકે ઉપન્યા છે ૧ છે વીશમે ભવ થઈ સિહ ચૌથી નરક ગયા છે તિહાંથી ચવી સંસારે. ભવ બહુલા થયા છે બાવીશમે નરભવ લહી, પુણ્ય દશા વર્યા છે વીશમે રાજ્યધાની; મુકાયે સંચર્યા છે જે છે રાય ધનજય ધારણું, રાણીયે જનમિયા | લાખ ચોરાશી પુર્વ આયુ જીવિયા છે પ્રિય મિત્ર નામે ચક્રવતી દીક્ષા લહી કડી વરસ ચારિત્ર દશા પાળી સહી છે ૩ આ મહાશુક્ર થઈ દેવ ઈ ભારતે ચવી , છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી છેભદ્રા માય લખ પચવીશ, વરસ સ્થિતિ ધરી છે નંદન નામે પુત્રે, દિક્ષા આચરી છે જ છે અગીયાર લાખ ને એંશી, હજાર છશે વળી છે ઉપર પિસ્તાળીશ, અધિક પણ દિન રળી છે વીશ સ્થાનક માસખમણે, જાવજજીવ સાધતા ! તીર્થંકર નામ કમ, તીહાં નિકાચતા
For Private And Personal Use Only