________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૭
ઉદેવ, ભક્તિ હદયે ઘણએ ! વાજે સુષા ઘંટ, સઘળે રણઝણેએ ૨ ઈદ્ર ભુવનપતિ વીશ, વ્યંતરતણુએ છે. બત્રીશ રવિ શશિ દોય, દશ હરિ કલ્પનાએ | ૩ છે ચાસઠ ઈક મિલેવ, પ્રણમી કહે છે રત્ન ગર્ભ જિન માત, દુજી એસી નહી એ છે ૪ | જન્મ મહોત્સવ કરે દેવ. સરવે આવીયાએ છે માયને દેઈ નિદ્રા મંત્ર, સુત લેઈ મેરૂ ગયા એ પા કંચન મણિરે ભૂગાર, ગોદક ભર્યાએ ! કિમ સહેશે લધુવીર, હરિશ કે ધરે એ છે ૬ કે વહેશે નીરપ્રવાહ, કિમ નામ એ છે ન કરે નમણ સ્નાત્ર, જાણ્યું સ્વામીએ કે ૭ છે ચરણ અંગુઠે મેર, ચાંપી નાચિયોએ મુંજ શિર પર ભગવત, ઈમ કહી માચિયોએ છે ૮ છે ઉલટયા સાયર સાત, સરવે જલ હત્યાએ પાતાલે નાગિંક, સઘલા સલસલ્યાએ છે ૯ છે ગિરિવર તૂટે ટુંક, ગડગડે ઘણુએ છે ત્રણ ભુવનના લેક, કપિલડ થયાએ ! ૧૦ અનંત બળ અરિહંત સુરપતિ કહે છે હું સહી મૂરખ મૂઢ, એટલું નવિ કહે છે ૧૧ છે પ્રદક્ષિણા દેઈ ખાય, મહોત્સવ કરે છે નાચે સુર ગાએ ગીત, પુણ્ય પોતે ભરે એ છે ૧૨ ઈણ સમે સ્વગની લીલ. તૃણ સમ ગણેએ છે જિન મૂકી માયને પાસ, પદ ગયા આપણેએ છે ૧૦ માય જાગી. જુવે પુત્ર સુરવર પૂજિએ કુંડલ દેય દેવ દુષ્ય, અમિય અંગુઠે દીયોએ છે ૧૪ જન્મ મહોત્સવ કરે તાત, રિદ્ધિ વધીએ સ્વજન સતવી નામ, વમન થાપીયોએ ૧૫ છે
છે ઢાલ પાંચમી છે
(રાગ પ્રભુ પારસનાથ સીધાવ્યા) પ્રભુ કલ્પતરૂ પરે વધે, ગુણ મહિમા પાર ન લાવે છે રૂપે અભુત અનુપમ અક્ષ, અંગે લક્ષણ વિદ્યા સલ
For Private And Personal Use Only