________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાણું રહેતું નથી. એમ વિચારી તે દુત રમવા બેઠે. પરંતુ આ ઘુતમાં પૂર્વોકત રીતે જીતીને રાજ્ય મેળવવું જેમ તેને દુલભ છે. એમ વૃથા ગુમાવેલો મનુષ્યભવ ફરી મેળવ દુર્બળ છે.
પ રત્ન:- એક શ્રેષ્ઠી પાસે કરે છે. રૂપીયાની કિંમતના રને હતાં. તે પણ તેણે રત્ન વેચી પિતાના રૂપીયાની સંખ્યા પ્રગટ કરી પિતાના મહેલ ઉપર એક પણ કેટી ધ્વજ બા નહે. તેના પુત્રોને તે વાત ગમતી નહતી. એકદાતે શ્રેષ્ઠી પરદેશ ગયા. ત્યારે પાછળથી તેના પુત્રોએ સવ રમે વેચી તેને રૂપિયાની સંખ્યા પ્રમાણે કેટી જે પિતાના મહેલ પર બાંધ્યા. જયારે શ્રેષ્ઠી ઘેર આવ્યા ત્યારે તેણે સર્વ હકીક્ત જાણી, તેથી તે પુત્રો પર ગુસ્સે થયો અને તેમને આજ્ઞા કરી કે “મારાં સવ રત્ન પાછાં લઈને જ મારા ઘરમાં તમારે આવવું. પરંતુ તે અમુલ્ય રત્નો તે તે પુત્રોએ જુદા જુદા અનેક દૂર દૂર દેશમાંથી આવેલા ઘણા વેપારીઓને ઓછી કિંમત માં વેચી નાખ્યા હતાં, તેથી તે રત્નો જેમ પાછા લાવવા મુશ્કેલ છે તેમ વૃથા. ગુમાવેલે મનુષ્ય ભવ ફરી મેળવે મુશ્કેલ છે.
૬ સ્વનિ :મૂળદેવ નામને રાજપુત્ર એકદા એક નગરમી ધર્મશાળામાં ઘણું ભીખારીઓ રહ્યા હતા ત્યાં ત્રિવાસો રહ્યો. તે સાત્રિમાં તે કુમારને તથા એક બીજા ભીખારીને પૂર્ણચંનું પાન કર્યાનું વિપ્ન આવ્યું. પ્રાતઃકાળે તે ભીખારીએ પિતાની સાથેના બીજા ભીખારીઓની પાસે પોતાના સ્વપ્નની વાત કરીને તેનું ફળ પુછ્યું, ત્યારે તેઓએ કહ્યું કે આજે ભિખ માગતાં તેને ઘી અને ખાંડ સહિત પિળી મળશે. તે સાંભળી તે ખુશી થયો અને
For Private And Personal Use Only