________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
વાણી સુધારસ વરસ વિભુ પાપ તિમિર કરે દૂર ભવિક કમલ પ્રતિ બોધ કહેવા ઉગ્ય સમકિત સુરજી અષ્ટમી મહિમા એણે પરે ભાબે જીનવર જગત દયાળજી એ તપ આરાધી ભવિ પ્રાણ પામ્યાં ગુણ મણી માલજી -૩ દડવીર્યાદિ ભૂપ આરાધી અષ્ટમી વિધાવિશજી અષ્ટ કરમ મલ દૂર કરીને પામ્યાં સિદ્ધ જગીશજી સિદ્ધાદેવી સંકટ ચુંરે વીર શાસન રખવાળી જીન ઉત્તમ અવલંબન કરતાં રન લહે ગુણ માળી –૪
આઠમની થાય
(રાગ શ્રાવણ સુદી દિન પંચમીએ
ચોવીશ વહાલો વીરજીએ મગધદેશ વિચરે મહંત તે રાજગૃહી નગરી સમર્યાએ સમવસરણે ઉરખંત તો શ્રેણકે વાંદ્યા ભાવશું એ પૂછે તિથિ પર્વ સાર તે પ્રપે પર્ષદા બારને એ અધિક આઠમ અધિકાર તે – ઋષભ જન્મને દિક્ષા લહીએ અજિતનું જન્મ કલ્યાણ તે સંભવ સુપાર્શ્વ ચવઆ સહીએ અભિનંદન પાર્થ સિદ્ધઠાણ તે સુમતિ સુવ્રત નમિ જનમયાએ તેમ તણે નિરવાણુ તે અનેક સાધુ સિદ્ધ શિલાએ ભાખે વીર જિન ભાણ તો – ઉપવાસ આઠમનો કરે એ અષ્ટ મહાસિદ્ધિ જે તે અષ્ટ મદ ભટ દૂર કરે એ પ્રવચન આઠે હોય તે અષ્ટ કરમ અલગ કરે એ સિદ્ધપદ અડભેદ પાય તે અષ્ટ અનેક કલશા કહ્યા એ બોલ્યા વર્ધમાન રાય તે –૩
For Private And Personal Use Only