________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૭
લાગ્યું પાપ રે, શ્રત અભ્યાસ રે, તો એવડે સંતાપ રે ! મુજ બાંધવ રે ભોયણ સયણ સુખે કરે છે મુરખના રે, આઠ ગુણ મુખ ઉચ્ચરે છે ૭. ગુટક- બાર વાસર કોઈ મુનિને, વાયગા દીધા નહીં ! અશુભ ધ્યાને આયુ પુરી, ભુપ તું જ નંદન સહી છે. જ્ઞાન વિરાધન મુઢ જડપણું, કોઢની વેદના લહી છે વૃદ્ધ બાંધવ માન સરોવર, હંસગતિ પામ્ય સહી છે૮ ઢાલવરદત્તને રે, જાતિ સમરણ ઉપવું એ ભવ દીઠે રે, ગુરૂ પ્રણમી કહે શુભ મને છે ધન્ય ગુરૂજી રે, જ્ઞાન જગ ત્રય દીવડે ગુણ અવગુણ રે, ભાસન જે જગ પરવડે છે ૯ છે કે ગુટકજ્ઞાન પાવન સિદ્ધિ સાધન, જ્ઞાન કહે કેમ આવડે છે ગુરૂ કહે તપથી પાપ નાસે, ટાઢ જેમ ઘનતા વડે છે ભુપ પભણે પુત્રને પ્રભુ, તપની શકિત ન એવડી છે ગુરૂ કહે પંચમી તપ આરાધો, સંપદા હૈ બેવડી ૧૦ ઈતિ છે
છે ઢાળ પાંચમી છે મેંદી રંગ લાગ્ય––એ દેશી
સદ્ગુરૂ વયણ સુધારસે રે, ભેદી સાતે ધાત, તપશું રંગ લાગ્યો છે. ગુણમંજરી વરદત્તને રે, નાઠે રોગ મિથ્યાત્વ છે તo ૧ છે પચમી તપ મહિમા ઘણો રે, પ્રસર્યો મહીયલમાહી છે છે કન્યા સહસ સ્વયંવરા રે, વરદત્ત પર ત્યાંહી એ તવ કે ૨ ! ભૂપે કીધ પાટવી રે, આપ થયો મુનિભુપ છે તો એ ભીમ કાંત ગુણે કરી રે, વરદત્ત રવિ શશિરૂપ છે તો છે ૩ છે રાજી રમા રમણતણા રે, ભગવે ભોગ અખંડ છે તે છે વરસે વરસે ઉજવે રે, પંચમી તેજ પ્રચંડ છે તo | ૪ છે ભુક્તભોગી થયા સંજમી રે, પાળે વ્રત પટકાય છે તક છે.
For Private And Personal Use Only