________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા૪
નેમીનાથ ભગવાનની થાય.
(રાગ – વીર જિનેશ્વર અતિ અલષ)
બાલ બ્રહ્મચારી નેમિ જિનેસર, જનમ થકી સહાયા છે, ત્રણ વર્ષ ઘરવાસે વસીને, ચારિત્ર પદ જે પાયા છે, ચહનાણું તે દિનથી જાણે, આતમ કારજ કીધા છે, કેવલ પામી શિવપદ હિતા, મન વછિત ફલ લીધા છે, ૧ શ્રી ગિરનારે મુગતે પહોંચ્યા, પાંચસે છત્રીશ સાથ છે, અષાડ સુદ અષ્ટમીને દિવસે, હુઆ શિવ સુંદરી નાથ છે, એવા જિન ચેવિશે પુછજે, ગુણ તેહના સંભારી છે, સમરણ થી શિવ સુખ પામીજે, તસ નામે બલિહારી છે, જે ત્રણ ગઢ ની રચના કીધી, હાર ચાર સિંહા સોહે છે, પોખરણું તોરણ અતિ સુંદર, દેખી ને મન મોહે છે, તિહાં એસી જિન દેશના દેવે, સાંભળતાં સુખ હેવે છે, ભવિછવ તે ચિત ધરીને, શિવપુર સાચુ જોવે છે, ૩
એવા જિનની સેવા કીજે, ઉપગાર તેહને જાણી છે, મુનિ હુકમ કહે સાહેબ મેરા, હદય કમલનાં દાણું , ગોમેધ જક્ષ અબિકા દેવી, સેવા સારે ભરપુર છે, શાસન સાનિધ કરતી નિત, સંકટ સંધલા ચૂરે છે, ૪
શ્રી નેમિનાથ ની થાય.
જેના દર્શિત દેવનાં, નવણથી નાઠી જરા આદરી. જેના માતલી સારથી, રણ તણું ફેરી શું રક્ષા કરી.
For Private And Personal Use Only