________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઉડે ઉત્તરૂ છું. તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિવકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અંનતજ્ઞાની, અનતશિ અને ગૈલોક્ય પ્રકાશક છે. હું માત્ર મારા હિતને અથે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એજ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ હે સર્વ ભગવાન તમને હું વિશેષ શું કહું તમારાથી કોઈ અજાણ્યું નથી માત્ર પશ્રતાપથી હું કર્મ જન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.
છે શાન્તિ શાન્તિ શાન્તિ
અમુલ્ય તત્વ વિચાર બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળે તોયે અરે ! ભવચક્રને આટે નહિ એકે ટળે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે. ક્ષણ ક્ષણ ભયકર ભાવ મરણે કાં અહે રાચી રહે લક્ષ્મી ૧ અને અધિકાર મળતા શું મળ્યું તે તો કહો, શું કુટુમ્બ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહિ અહહો એક પળ તમને હુ, નિર્દોષ ૨ સુખ નિર્દોષ આનંદ લે ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શકિતમાન જેથી જિરેથી નીકળે, પર વસ્તુમાં નહિ મુંઝ એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખ કે સુખ નહિ, હું કેણ છું કયાંથી ૩ થયો? શું સ્વરૂપ છે મારુ ખરુ. કેના સંબધે વરગણું છે. રાખુ કે એ પરિહરુ એ વિચાર,
For Private And Personal Use Only