________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૫
મનુષ્ય ભવની કુલ ભતા વિષે ક્રશ દૃષ્ટાંત
ચુલ્લગ પાસગધને જુએ રયણેય સુમિણુ ચક્રકે કુમ્ભ જુગે પરમાણુ દસ દિતા મહ્યુઅલ બે
ભેાજન ૧, પાશક ૨, ધાન્ય ૩, ધૂત ૪, રત્ન પ, સ્વપ્ન ૬, ચક્ર ( રાધાવેદ્ય ) ૭, કુમ્ ( કાચોા ) ૮, યુગ ( ધુંસરી ) ૯, અને પરમાણુ ૧૦ – આ દશ દૃષ્ટાંતા મનુષ્ય ભવની દુર્લ`ભતા ઉપર કહેલા છે. એશ દૃષ્ટાંતા ટુકમાં આ નીચે પ્રમાણે જણાવ્યા છે.
૧ ભોજન:
એક બ્રાહ્મણે ચક્રવર્તી પ્રસન્ન થવાથી તેની પાસે વરદાન માગ્યું કે – પ્રથમ તમારા ધરથી આંરભીને આખા ભરતક્ષેત્રના દરેક ઘરે વારા પ્રમાણે એક એક દિવસ મને ભેજન મળે, ' ચક્રવતી એ વચન આપ્યુ. હવે આ પ્રમાણે ભાજન કરવાથી ફરીને તે બ્રાહ્મણને ચક્રવતી ને ઘેર ભાજન કરવાને દિવસ ક્યારે આવે? તે ભવમાં તે આવી શકે નહીં; તેમ પૃથા ગુમાવેલે મનુષ્ય ભવ ફરીથી પ્રાપ્ત થવાના નથી. એ રીતે મનુષ્ય ભવ અતિ દુર્લભ છે.
૨ યાશક :
એકદા ચાણકયે ચંદ્રગુપ્ત રાજાને ભ`ડાર ભરવા માટે દેવાધિષ્ઠત પાસા બનાવ્યા. તે પાસાથી જે કાઈ જીતે તેને સેાનામહેારને ભરેલા થાળ મળે અને હારે તે તે માત્ર એકજ સાનામહેાર આપે. આ રમતમાં જીતવું દુર્લભ છે, કેમકે સામે દેવાધિષ્ઠત પાસાએ રમનાર છે; તેમ મનુષ્યભવ પણ કરી ને પ્રાપ્ત થવે દુર્લોભ છે.
For Private And Personal Use Only