________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
શીલવતી, ગુણવતી, રૂપવતી, અને ઘણાં અલકારાથી શે।ભતી હતા તેને એક વિષ્ણુકુમાર અને બીજો મા પદ્મૌતરી નામના મે મહા શૂરવીર પુત્રા હતા ત્રિભુવનને આનદકારી, દાનૈશ્વરી, કલ્પવૃક્ષ સમાન દાતાર વિષ્ણુકુમાર સુવરાજ હતા છતાં પણ રાજ્યની છચ્છા રાખતા ન હતા તેથી પદ્મોતર રાજાએ, મહાપસ્રોતર ને યુવરાજ પદ આપ્યુ. મહાપદ્મને એક દિવસ નમુચિ મળ્યા. તેના ઉપર મહાપદ્મ પ્રસન્ન થયા તેને પેાતાના પ્રધાન બનાવીને રાખ્યા એકવખત મહાપદ્મ રાજાએ નમુચિને સિંહસેન નામના રાજાને પકડવા મેક્લ્યા નમુચિએ યુદ્ધ કરીને સિંહસેન રાતે પકડીને મહાપદ્મ રાજાને સ્વાધીન કર્યાં તેણે નમુચિ તે વરદાન આપ્યુ અને કહ્યુ "તુ" જે માગે તે આપુ' પણ નમુચિએ તે વખતે ન માગતા વરદાન અનામત રાખી ભવિષ્યમાં માગવાનું !ચું એવામાં જવાલારાણીએ જૈન રથયાત્રા કાઢી, તેમાં સુવર્ણના રથ કઢાવ્યા તે જાણીને તેની શાય જે મિથ્યાત્વી હતી. તેણે જૈન ધર્મ તકરના દેષને લીધે શિવની રથયાત્રા કાઢી તે, બરૂને રથા રસ્તામાં સામસામા ભેગા થઈ ગયાં. ત્યાં બન્ને વચ્ચે વાદ થયા કાના રથ પહેલા ચાલે તે માટે ઝગડા થયા તેથી પદ્મોતર રાજાએ ઝગડા અટકાવવા બન્નેના થા ફરતાં બંધ કર્યા .તે જોઇ યુવરાજ મહપદ્મને પે!તાની માતાનું અપમાન થયુ એમ લાગ્યુ તેથી રીસાઈને પરદેશ ચાલ્યા ગયા પરદેશમાં પેાતાનાં પરાક્રમથી પૂર્વપુણ્યના પ્રતાપે ચક્રરત્ન પ્રગટ થયું તે લઈ ખંડ ઉપર જીત મેળવીને પાતાનાં નગરમાં પા આવ્યા, ચક્રવર્તિની ઋદ્ધિ જોઈને પદ્મોતર રાજાએ મોટા ઉત્સવ પૂર્વક તેને હસ્તિનાગપુરમાં નગર પ્રવેશ કરાવ્યા પછી પદ્મોતર વગેરે બત્રીસ હજાર રાજા એ તેના ચક્રવર્તિ ને પટ્ટાભિષેક કર્યો બાદ પદ્મોતર રાજાએ વિષ્ણુકુમારને સાથે લઈને દીક્ષા લીધી શુદ્ધ ચારિત્ર પાળીને પદ્મોતર રાજા દેવલાક ગયા વિષ્ણુકુમારે છ
For Private And Personal Use Only