________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
Re
વિચારી ? ગૌતમસ્વામીએ માહરૂપ ચારને દૂર હઠાવ્યા મેાહરૂપ ચાર લેાકેાના ઘરમાં પેસવા જાય છે. ત્યારે સ્ત્રીએ સુપડુ કુટવા લાગી તે વખતે ગૌતમ સ્વામીએ સુરિમત્ર આપ્યા. તેથી સુરિમત્રની આરાધના શ્રી ગૌતમ સ્વામીના વળજ્ઞાનના દિવસે કરેછે દેવછંદ રચાવે છે અક્ષત વગેરે ઉછાળીને સુરિમત્રની પુજા કરેછે અને લાકા પણ ભગવાન મેક્ષ ગયા પછી શ્રુતજ્ઞાનની સવ વિધિપૂર્વક પૂજા કરેછે પ્રભુના નિર્વાણના સમાચાર સાંભળી મોટાભાઈ નદી વન રાજાએ શાકાતુર થઇ પડવાના દિવસે ઉપવાસ કર્યા. કાર્તિક શુદ્ધિ ખીજન! દીવસે સુના બહેને તેને પેાતાના ઘેર માલાવીને ચાર પ્રકારને આહાર કરાવી શેક દૂર કરાવ્યા અને વસ્ત્ર તાંબૂ લાદિ આપ્યા તે દિવસથી લેાકમાં ભાઈબીજને શુભ તહેવાર શરૂ થયા આરીતે દીપાત્સવીની તહેવારમાં ગણત્રી થઈ દીપાત્સવીમાં ચૌદશ તથા અમાવાસ્યાનેા છઠ્ઠું કરીને અષ્ટ પ્રકારી પૂજા કરાવી પચાસ હજાર ફૂલાથી શ્રુતજ્ઞાનની પુન કરવી શ્રી ગૌતમ સ્વામીને સુવર્ણ કમળમાં સ્થાપીને ધ્યાન ઘરવુ* ચાવીશ તી કરેાના પટ્ટ પાસે દરેક જિનપ્રતિમાં સામે પંચાસ હજાર ચાખા રાખતાં એકદરે બાર લાખ ચેખા ધરીતે તેની ઉપર દીવા મૂકી ને શ્રી ગૌતમ સ્વામીનું આરાધન કરવું સર્વોત્કૃષ્ટ સ`પા આરાધવાથી પરપરાએ પરમપદ પામીએ દીપાત્સવ અમાવાસ્યા નાં દિવસે ઉજમણુ કરીને નંદીશ્વર તપ માંડીએ તે દિવસે 'ન'દીશ્વર પટ્ટની પૂજા સહિત ઉપવાસ કરવા એ રીતે સાત વર્ષાંસુધી દરેક અમાવાસ્યાએ ઉપવાસ કરવા સાત વર્ષ પૂરા થાય ત્યારે મહાવીર નિર્વાણ કલ્યાણુની અમાવાસ્યા તે દિવસે ઉજમણું કરવુ. ત્યારે નંદીશ્વર દ્વીપનાં ભાવન જિનાલયના પટ્ટ પાસે બાવન વસ્તુએ મૂકીને પૂજા કરવી બાવન પ્રકારનાં પકવાન્ન મીઠાઇ, નારગી, ખીજોરાં, જશ્મીર, સેાપારી, શ્રીફળ, શેરડીનાં સાઠા, કેળા વિગેરે સર્વે બાવન
ખાવને મૂકવા
For Private And Personal Use Only