________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર૬
ભગવતનું નિર્વાણ થયું જાણીને વિચાર્યું કે દીપકને ભાવ ઉદ્યોતો ગયો માત્ર દ્રવ્ય ઉદ્યોત કરી રહ્યો તેથી તેઓએ અસંખ્ય દીવાઓ કરાવ્યા ભગવાનને નિર્વાણ મહેસવ કરવા આકાશ માગે ઘણાં દેવ દેવીઓ જવા આવવા લાગ્યા તેના પ્રકાશથી રાત્રે પણ ઉદ્યોત થયો મેરઠયાં મેરીયાં એમ બેલતા દેવ દેવીઓએ લાહલ કર્યો તેથી લેકેએ દીવાના મેરમાં કરવાનો રિવાજ ચલાવ્ય શ્રી ગૌતમ સ્વામી દેવના મુખેથી પ્રભુનું નિર્વાણ સાંભળીને ચિંતવવા લાગ્યા કે પ્રભુએ અંતસમયે પણ પિતાનાથી દૂર મોકલી દીધે ભગવાન કેટલા નિરાગી ? હું તેમને પરમ ભક્ત છતાં પણ મને પિતાની પાસે ન રાખ્યો એ વીતરાગ પ્રભુને કેાઈના પ્રત્યે રાગ કેમ હાય આ જગતમાં કઈ કેઈનું નથી માટે હે આત્મન તું તારી સ્વદશામાંજ રમણકર આત્મદશા સંભાર. આ રીતે ભાવના ભાવતાં મોહને ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે દિવસથી સંસારમાં લેકે દિવાળી પર્વની ઉજ્વણી કાર્તિક વદી અમાવાસ્યાને દિવસે શરૂ કરી સર્વ લેક ચતુષ્પાદ ગાય વિગેરેને ભસ્મગ્રહના ફળને નાશ કરવા મેરઈયાં થયાં ઈદ્ર મહારાજે અમાવાસ્યાને દિવસે પ્રભુને નિર્વાણ મહેત્સવ અને પડવાને દીવસે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન મહત્સવ કર્યો તેથી લેકમાં પડવાને તહેવાર શરૂ થયો તેથી ચંદનાદિથી લેકે અક્ષની પૂજા કરે છે.
અહી કવિ કહે છે કે મેહરૂપ રે જાણ્યું કે મહાવીર મહારાજા મેક્ષ પામ્યા હવે મને કેણ રોકનાર છે? આ વિચારી મેહરૂપ એર લેકને લૂટવા લાગે ત્યારે ગૌતમસ્વામી એ વિચાર્યું કે પ્રભુના નિર્વાણ પછી શું હું હાજર નથી કે મોહરૂપ ચેર લેકેને હેરાન કરે ? અને કોને ! આમ
For Private And Personal Use Only