________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છો શ્રી સોમ સાતમો પદ્મ આઠમો મહાપર્વ નવ દર્શન વિમલ અગિયારમે વિમલવાહન અને બારમા અદિષ્ટ આ પ્રમાણે બાર ચક્રવર્તિના નામ કહ્યા હવે નવ વાસુદેવ થશે તેનાં નામ આ પ્રમાણે પેલે નંદી બીજે નદીમિત્ર ત્રીજે સુંદરબાહુ ચોથ મહાબાહુ પાંચમ અતિબળ છો મહાબળ સાતમે બળ આઠમે ત્રિપૃષ્ટ નવ વાસુદેવો આ પ્રમાણે થશે હવે નવ પ્રતિ વાસુદેવ તેના નામ આ પ્રમાણે છે પેલે તિલક બીજે લેહબંધ ત્રીજો વજંધ થી કેસરી પાંચ બલી છઠ્ઠો પ્રહલાદ સાતમા
અપરાજિત આઠમે ભીમ નવમે સુગ્રીવ આ પ્રમાણે નવ પ્રતિ વાસુદેવ થશે હવે નવ બળદેવ થશે તેના નામ આ પ્રમાણે છે પેલે જયંત બીજે અજીત ત્રીજે ધમ ચોથી સુપ્રભ પાંચમે સુદશન છઠ્ઠો આનંદ સાતમે નંદન આઠમે પદ્મ નવમો સંકર્ષણ આ સર્વે ત્રેસઠ થયા તે ત્રિપૃષ્ઠ શલાકા પુરુષ જાણવા આ સર્વે ત્રીજા આરામાં થશે બાદ ચોથો આરો શરૂ થશે તે સર્વના આયુષ્ય શરીર વિગેરેના પ્રમાણ પુર્વ થએલ તિર્થંકરના વખત પ્રમાણે જાણવા જેવીશમાં તિર્થંકરનું મેક્ષગમન થયા બાદ કલ્પ વૃક્ષ પ્રગટ થશે સર્વ લેક યુગલીઓ થશે અઢાર કેડા કેડી સાગરોપમ સુધી નિરંતર યુગલિક ધમ પ્રવતસેએ ઉત્સપિણી અને અવસર્પિણી મળી વીશ કેડા કેડી સાગરે પમનું એક કાળચક થાય એવા અનંત કાળચક્ર આ ભરતક્ષેત્રમાં ભૂતકાળમાં થયાં છે અને ભવિષ્યમાં થશે આ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુએ ગૌતમને કહ્યું પછી પોતાના નિર્વાણને સમય ઘણે નજીક જાણી અને ગૌતમને પિતાના પર અતિ મમત્વ હતું તેથી તેને બાજુમાં એક ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધ લેવા માટે બેકલ્યા વીર પ્રભુત્રીશ વર્ષ સુધી ગૃહસ્થવસ્થામાં રહ્યાં સાડા બાર વર્ષ સુધી છવસ્થ પણામાં રહ્યા અને ત્રીશ વર્ષ સુધી
For Private And Personal Use Only