________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૩
થશે તેમ જણાવે છે વળી બીજા કેટલાક આચાર્યો કહે છે કે કૌરવ પાંડવોને ભાઈ કર્ણને જીવ વીશમા તિર્થંકર થશે) વાસુ પૂજયના વશમાં થયેલ કર્ણ વિજય નામના વશમાં તિર્થંકર થશે તે શ્રી સુમતિનાથ જેવા થશે. - વિગ્રંથ પુત્ર નારદને જીવ વિજય નામના એક્વીશમાં તિર્થંકર થશે તે શ્રી અભિનંદનના જેવા થશે (કોઈ કહે છે કે રામ લક્ષ્મણના વખતમાં થયેલ નારદને જીવ એક્વીશમાં મલા નામના તિર્થંકર થશે શ્રી સમવાયાંગમાં એકવીશમાં તિર્થંકર નામ વિજયજ આપેલું છે) સુલસાની પરીક્ષા કરનાર અંબડને જીવ બાવીશમાં વિમલ નામના તિર્થંકર થશે તે શ્રી સંભવનાથ ની જેવાજ થશે (અહીં ઉવવાઈ સત્રમાં અખંડ પરિવ્રાજક કહ્યો છે તે ન લેવા બીજા ગ્રંથોમાં બાવીશમાં તિર્થંકરનું નામ દેવ પણ કહ્યું છે) અમર છવ દેવપપાત નામના વશમાં તિર્થંકર થશે તે શ્રી અજીતનાથની જેવાજ થશે (બીજા ગ્રંથોમાં વેવીશમાં તિર્થંકરનું નામ અનંતવીય પણ કહ્યું છે) અને સ્વાતિબુધને જીવ ભદ્રકૃત નામના ચોવીશમાં તિર્થંકર થશે તે શ્રી રૂષભદેવની જેવાજ પાંચસો ધનુષની કાયાવાળા થશે (વીશમાં તિથ"કરના બીજા નામો બીજા ગ્રંથમાં અનંત વિજય અને અનંતવીય પણ કહ્યા છે.)
ચોવીશે તિર્થંકરના આયુષ્ય શરીર પ્રમાણ કલ્યાણકારી દિવસે આંતરા વર્ણ લંછન વિગેરે શ્રી મહાવીર પ્રભુથી શરૂ કરી અનુક્રમે શ્રી રૂષભદેવ સ્વામીના જેમ આપેલ છે તેમજ જાણવાં બીજો અરો પૂર્ણ થયા પછી ત્રીજા આરાની વીશીમાં બાર ચક્રવર્તિ થશે તેના નામે આ પ્રમાણે છે –પેલે દીર્ધદત બીજે ગૂઢદત ત્રીજે શુદ્ધદંત એથે શ્રી ચંદ્ર પાંચમ શ્રીભૂતિ
For Private And Personal Use Only