________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરર કહ્યું છે તે પ્રમાણે આનંદનો જીવ આઠમા તિર્થંકર થશે અને સુનદને જીવ નવમા પિઠ્ઠિલ નામના તિર્થંકર થશે તે શ્રી શાંતી નાથ જેવા જ થશે શતકને જીવ (શ્રી ઉપાસક દશાંગમાં કહેલ છે તે નહીં) સત્કીર્તિ નામના દશમા તિર્થંકર થશે તે શ્રી ધર્મનાથ જેવા થશે શ્રી કૃષ્ણની માતા દેવકીને જીવ અગિયારમાં મુનિસુવ્રત નામના તિર્થંકર થશે તે શ્રી અનંતનાથ જેવા થશે નવમાં કૃષ્ણ વાસુદેવને જીવ બારમા અમમ નામના તિર્થંકર થશે તે શ્રી વિમલનાથ જેવા થશે સુ જ્યેષ્ઠા સાવીને પુત્ર સત્યકી નામના વિદ્યાધરને જીવ નિકષાય નામના તેરમા તિર્થંકર શ્રી વાસુપૂજ્યના જેવા થશે બળદેવને જીવ નિપુલાક નામના ચૌદમાં તિર્થંકર થશે તે અગિયારમાં શ્રી શ્રેયાંસનાથ જેવા જ થશે અબડને પ્રતિબોધ આપનાર સુલસા વિકાને જીવ નિર્મમ નામના પંદરમા તિર્થંકર થશે તે દશમા શ્રી શીતલનાથ જેવા થશે બલભદ્રજીની માતા રોહિણીને જીવ ચિત્રગુપ્ત નામના સાળમાં તિર્થંકર થશે તે નવમા શ્રી સુવિધિનાથ જેવા થશે (અહીં શ્રી સમવાયાંગમાં રોહિણીને જીવ પંદરમા અને સુલસાને જીવ સળમાં તિર્થંકર થશે તેમ જણાવેલ છે કેઈ વળી એમ પણ કહે છે કે કલંકીને પુત્ર દત્તરાજા શ્રી શત્રુંજયને ઉદ્ધાર કરી તિથકર નામકર્મ ઉપાર્જન કરશે તે સોળમા તિથ"કર થશે. શ્રી મહાવીર પ્રભુને બીજોરાપાક હરાવનારી રેવતી શ્રાવકાને જીવ સમાધિ નામના સત્તરમાં તિર્થંકર થશે તે આઠમા શ્રી ચંદ્રપ્રભુના જેવા જ થશે સતાલી નામને શ્રાવક (કઈ તાપસ કહે છે) સવર નામના અઢારમા તિથલકર થશે તે શ્રી સુપાનાથ જેવા થશે દ્વારિકાને દાહ કરનારો દિપાયન મુનીને છવા યશોધર નામના ઓગણીશમાં તિર્થંકર થશે તે છઠ્ઠા શ્રી પદ્મપ્રભુના જેવા થશે (કો સમવાયાંગના આધારે મયાલી છવ ઓગણીશમાં તિર્થંકર થશે તથા કપાયનને જીવ વશમા અનદ્ધિક તિથકર
For Private And Personal Use Only