________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું તેને પ્રતાપે તેને ક્રિયાદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ મહાપદ્મ ચક્રવર્તિ એ પણ અનેક ગામે શહેર તથા પર્વમાં દેરાસર બંધાવ્યાં અને જૈન ધર્મની ખૂબ ઉજતી કરી પૃથ્વી ઉપર જન રાજય ફેલાવ્યું સુવર્ણ રત્નમય મેટા રથ બનાવીને રથયાત્રા કાઢી માતાને મને રથ પુર્ણ કર્યો એકવખત સુવતાચાર્ય જેમણે પહેલાં નમુચિને વાદવિવાદમાં હરાવ્યા હતા, તે શિષ્યો સહિત ત્યાં આવીને ચોમાસુ રહ્યા તેમને જોઈને નમુચિને ષ જાગ્યો અને મનમાં તેમની સાથે વેર લેવાનું નક્કી કર્યું નમુચિને રાજા મહાપવોતરે આપેલા વચનની યાદ આવી અને રાજા પાસે વચન માગ્યું કે હે રાજન ? મારે એક યજ્ઞ કરે છે માટે કાર્તિક શુદિ પૂનમ સુધી તમારું ચક્રવતિ રાજા પવોતર વચનથી બધવેલ હતા તેથી તેમણે રાજય આપ્યું અને પોતે રાણી વાસમાજ રહ્યા નમુચિ રાજા થયે તેણે યજ્ઞ કરવા માંડે તેમાં બધાં દર્શનીના લિગીઓ આવ્યાં અને નમુચિને વંદન કરવા લાગ્યાં પરંતુ સુવતાચાર્ય આવ્યા નહિ તેથી નમુચિએ કહેરાવ્યું કે સર્વ દશનીએ આવીને મને નમ્યા પણ તમે નમવા આવ્યા નહિ તે હવે સાત દિવસમાં જ મારા રાજ્યમાંથી બહાર નીકળી જાઓ નહીતર તમે સવેને મરાવી નાખીશ પછી મને દેવ આપશે નહી મુનિએ વિચારવા લાગ્યા કે સાત દિવસમાં ચક્રવર્તિના રાજયને ઓળંગીને ક્યાં જવું વળી સંઘ તથા અન રાજાઓ પણ નમુચિને સમજાવવા લાગ્યાં દેહ
જન મુનિએ માસામાં વિહાર કરી શકે નહીં તેમજ આખાયે ભરત ક્ષેત્રમાં તમારું રાજ્ય છે તે તેનાથી બહાર ક્યાં જઈ શકે? પણ નમુચિએ કોઈનું માન્યું નહિ અને કહ્યું કે જે અહીંથી બહાર જશે નહીં તે મરાવી નાખીશ આ પ્રમાણે સાંભળીને શ્રી સંઘે સુવતાચાર્યને બધી વાત કહી અને સમજાવ્યું કે અમે કાંઈ કરી શકીએ તેમ નથી તેમજ રાજા
For Private And Personal Use Only