________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૨
આપ આ જોઈ સર્વે લેાકેા ગભરાઈ ગયા અને મુનિએ ક્રોધમાં આવી તે ત્રીજું પગલુ મૂકવા માટે જગ્યા ન મળવાથી નમુચિનાં મસ્તક ઉપર મૂક્યું, આથી નમુચિ જમીનમાંજ પેશી ગયા. ( અન્ય દનીએ પણ કહે છે કે વિષ્ણુએ વામન અવતાર લઇ ને બળવાન દુશ્મન ખળિરાજાને પાતાળમાં પેસાડી દીધે હતાં. તે વિષ્ણુકુમાર જ સમજવા) આવુ કૃત્ય જોઇને લેાકા ભય પામ્યા, પર્વત કંપાયમાન થયા, પૃથ્વી ધ્રુજવા લાગી. સમુદ્ર મર્યાદા મૂકવા લાગ્યાં જયાતિષી દેવા ભય પામ્યાં દેવા અને ઇન્દ્ર શક્રેન્દ્ર પણ મનમાં શકા પામ્યા અવધિજ્ઞાનથી જાણ્યુ કે મુનિએ ક્રેાધથી વિરાટ રૂપ વિર્યું છે. મુનિના ક્રોધ શાંત કરવા માટે ઈન્દ્ર પોતે ઘણા ગંધર્વાદુ દેવ દેવીઓને લઇને તેમની પાસે આવ્યાં અને નાચ, ગાન, તાનાદિ કરીને મુનિના ક્રોધ શાંત કર્યા ત્યારે વિષ્ણુ કુમારે પેાતાનું અસલ શરીર ધારણ કર્યું', મહાપદ્મોત્તર ચક્રવર્તીએ આવીને વદન કર્યુ ત્યારે વિષ્ણુકુમારે ચક્રવતીને ઠપકા આપ્યા અને પોતે ગુરૂ પાસે આવ્યાં ગુરૂને વાંદીને પ્રાયશ્રિત લીધું અને શાસન પ્રભાવના કરી, ઘણાકાળ ચારિત્ર પાળી મેાક્ષમાં ગયા, આ રીતે ઉલ્કાપાત ટેમ્યા તેથી લેાકેામાં જાણે નવું જીવન આબુ, માંડા માહે કુશળ સમાચાર પૂછવા લાગ્યાં, સારા વસ્ત્રમૂષણે પહેરીને કરવા. લાગ્યાં, ઈષ્ટદેવની રૂડી રીતે પૂજા સેવા કરીને સારાં સારાં ભાજન કરવાં લાગ્યાં આ દિવસે તે કાર્તિક શુદ્ધિ પડવાના દિવસ જ હતા તેથી ત્યારથી લેાકેામાં વર્ષાથી એ રિવાજ ચાલે છે. અને લેાકેા બીજા ને જીહાર કરે છે. ઘર દુકાનાદિ શણગારે છે અને આનંદ પ્રમાદ કરે છે મુનિની અવજ્ઞા કરનાર નમુચિત મૃગ પશુની જેવા જાણીને રાજાએ ઘરની બહાર છાણાના ગેાવન કરાવ્યા તે રિવાજ અત્યારે પણ ઘણાં સ્થળાએ ચાલે છે તે રીતે નચિની પણ ઉપેક્ષા થઈ આ રીત તા પહેલે થી હતી જ અને પછી
For Private And Personal Use Only