________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
Re
બાવન જાતિના ફૂલે ચઢાવવા તથા બાવન વસ્ત્ર ચઢાવવાં કેટલાક એમ પણ કહે છે કે દ્વાપાત્સવ વિના પણ ન દિશ્વર તર કરવુ, આ પ્રમાણે દીવાળીપર્યંનુ આખ્યાન શ્રી આર્ય સુહસ્તિસૂરીએ સ'પ્રતિરાજાને કહ્યું ત્યારે સપ્રતિ રાજાએ ફરી પૂછ્યું, કે હે સ્વામીન ? દિવાળી પર્વમાં ખાસ કરીને ઘરને શાલવવુ સારાં સારા વસ્ત્રો પહેરવા સારા ખાનપાન કરવાં લફળાદિ ખાવાં, માંહે માંડે જુહાર કરવા ઘેર ઘેર મળવા જવું, વગેરે કરવાનુ કારણું શું હશે ! તે સાંભળીને ગુરૂએ જવાબ આપ્યા કે હું રાજત ? એ રિવાજ ઘણા સમયથી ચાલ્યા આવે છે એક વખત ઉજયની તરીમાં ધર્મરાજા રાજ્ય કરતા હતા તેને નમુચિ નામના પ્રધાન હતા એવામાં શ્રી મુનિસુવ્રત સ્વામીનાં શાસનના શ્રીસુવ્રતસુરી નામના આચાય િવહાર કરતાં ઘણા શિષ્યા સહિત ત્યાં આવ્યાં તેમનું આગમન સાંભળી ધર્મરાજા વાંદવા આવ્યા, સાથે તેને પ્રધાન નમુચિ પણ આવ્યા તે મિથ્યાદષ્ટિ હતા માટે કુમાર્ગ સ્થાપન કરવા લાગ્યા ત્યારે એક નાના શિષ્ય ગુરૂને કહ્યું કે હુ એ નમુચિ પ્રધાનને જવાબ આપુ? પછી તે શિષ્યે ગુરૂની આજ્ઞા લઇને નમુચિ સાથે વાદવિવાદ કરીને તેને હરાવ્યા તેથી લાકા એ શિષ્ય ની પ્રશંસા કરી નમુચિ ગુસ્સે થને ઘેર ગયા પછી રાત્રે જ્યારે, સવમુનિએ સુતા હતા ત્યારે નમુચિ તરવાર લઇને શિષ્યા ને મારવા આવ્યા પણ શાસનદેવતાએ તેના હાથ થભાવી દીધા ખીજા દિવસે રાજા પરિવાર સહિત ગુરુવદન કરવા આવ્યા રાજાએ નમુચિને ભી ગયેલા જોયા, રાજાએ મુનિની ક્ષમા માગીને નમુચિને છેડાવ્યા રાજા તથા અન્ય નગરજને તેને ધિક્કારવા લાગ્યાં અપમાનથી લજજા પામીને નચિ નગર છેડીને ચાલી નીકળ્યેા. ગામેાગામ ક્રૂરતા હસ્તિનાપુર નામના ગામમાં આવ્યા ત્યાં પદ્મોતર રાજા રાજય કરતા હતા તેને જવાલા નામની રાણી હતી તે સમ્યક્તી
For Private And Personal Use Only