________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
४२१
ઉપર સ્નાત્ર મહત્સવ કરશે તેનું નામ પદ્મનાભ રાખશે તેનું સાત હાથનું શરીર સુવર્ણ સમાન દેહ સિંહ લંછન બહોંતર વર્ષનું આયુષ્ય હશે હે રાણું ત પદના શ્રી મહાવીર સ્વામીના જેવા તિર્થંકર થશે ત્યાર પછી જેમ વર્તમાન ચોવીશી થઈ તેવી જ રીતે એક પછી એક વીશ તીર્થકર થશે આવતી ચાવીશીના તિથકરોના નામ તથા કયા ક્યા જીવ તિર્થંકર થશે તે કહું છું તે હે ગૌતમ તું સાંભળ શ્રેણીક રાજાનો છવ પ્રથમ તિથકર શ્રી પદ્મનાભ થશે તે મહાવીર પ્રભુના જેવા જ તિર્થંકર થળે શ્રી મહાવીર પ્રભુના કાકા સુપાશ્વને જીવ સુરદેવ નામના બીજા તિર્થંકર શ્રી પાર્શ્વનાથ જેવા જ થશે પાટલીપુત્રના કેણીક રાજાના પુત્ર ઉદયારાજાનો જીવ શ્રી સુપાર્શ્વનાથ નામના ત્રીજા તિર્થંકર થશે તે શ્રી નેમિનાથ જેવાજ થશે.
પિટિલ નામના સાધુને છવ સ્વયંપ્રભ નામના ચોથા તિર્થંકર થશે તે શ્રી નેમિનાથ જેવા થશે કઢાયું નામના શ્રાવકને જીવ સર્વાનુભૂતી નામના પાંચમા તિર્થંકર થશે તે શ્રી મુનીસુવ્રત સ્વામીના જેવાજ થશે કાર્તિકી શેઠને જીવ ( જે અત્યારે સૈધકેન્દ્ર છે તે નહીં પણ બીજા કોઈ કાર્તિકી શેઠને જીવ) દેવ બુત નામના છઠ્ઠા તિર્થંકર થશે તે શ્રી મલ્લિનાથ જેવા થશે દેવકૃત તિર્થંકરનું નામ કેઈ આચાર્ય દેવદત્ત પણ કહે છે શખ શ્રાવકને જીવ (શ્રી ભગવતી સૂત્રમાં શંખ પુષ્કલી શ્રાવક કહ્યો છે તે નહીં ઉદય નામના સાતમાં તિર્થંકર થશે તે શ્રી અરનાથ જેવા થશે આનંદ શ્રાવકને જીવ (ઉપાસકદશાંગ સુત્રમાં આનંદ શ્રાવક કહ્યો તે નહીં પેઢાલ નામના આઠમા તિર્થંકર થશે તે શ્રી કુંથુનાથ જેવા થશે (ાઈ લખે છે કે વસુનંદને જીવ પેઢાલ નામના આઠમાં તિર્થંકર થશે તથા કેઈક કહે છે સુનંદને જીવ પિદિલ નામના નવમા તિર્થંકર થશે) શ્રી સમવાયાંગ સુત્રમાં
For Private And Personal Use Only