________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૯
હશે અને પાણી ધણું શેડ હશે બિલવાસી સર્વ પ્રાણીઓ રાત્રીના બહાર નીકળી નદીમાંથી માછલા વિગેરેને કાઢીને ઉની રેતીમાં દાટી મૂકશે બીજે દિવસે સૂર્યના તાપમાં પાકી જશે ત્યારે રાત્રે સુર્યાસ્ત પછી બહાર નીકળી નદીમાંથી માછલાં વિગેરેને કાઢીને ઉની રેતીમાં દાટી મૂકશે બીજે દિવસે સુર્યના તાપમાં પાકી જશે ત્યારે રાત્રે સુર્યાસ્ત પછી બહાર કાઢીને ખાશે એક પ્રહર રાત્રી ગયા પછી તેઓ આજુ બાજુમાં કાંઈ જોઈ શકશે નહીં બાજુમાં ઔષધી વૃક્ષ ગામ નગર તળાવ વાવડી પર્વત વૈતાઢય ઋષભ કૂટાદિ હશે છતાં પણ જોઈ શકશે નહીં તે મનુષ્ય સર્વે નગ્ન રોગિષ્ટ અશક્ત હાલતાં ચાલતાં પડી જાય તેવા કાળાં ક્રોધી નારકીઓના જેવા કદરૂપા અને એક હાથની ઉંચાઈવાળા છઠ્ઠા આરાના અને થશે. પુરૂષનું વીશવર્ષનું આયુષ્ય હશે સ્ત્રીનું સેળ વર્ષનું આયુષ્ય હશે તે ઉંમરમાં જ પુત્રના પુત્ર દેખશે છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે ઘણા પુત્રો જણશે માતા તથા સ્ત્રીમાં કાંઈ ફેર નહીં રહે માતા સાથે પણ ભોગ ભોગવશે એવા તિર્યંચ જેવા મનુષ્યો થશે ઝગડા ઝગડી ઘણી થશે આ રીતને છ આરો એકવીશ હજાર વર્ષને થશે એકવીશ હજાર વર્ષને ઉત્સર્પિણી કાળનો પહેલો આરો જાણો એ બને આરાના મનુષ્યો તિયચ જેવા જ અને નરક તથા તિર્યંચ જેવા અને નરક તથા તિર્યંચ ગતિમાં જ જવા વાળા જાણવા આવી જ રીતે ભરત ઐરાવતાદિ દશે ક્ષેત્રમાં સરખા ભાવ જાણવા પહેલે આરો પૂર્ણ થયા બાદ બીજે આરે શરૂ થશે ત્યારે સાત સાત દિવસો સુધી એક એક વર્ષો થશે એમ અનુક્રમે એક પછી બીજી પાંચ વર્ષ થશે તેમાં પહેલે પુષ્કરાવ મેઘ વર્તશે તેથી જમીનમાંથી બધો તાપ દુર થઈ શિતળતા થશે. બીજા ખીરેકમેઘના વર્ષાદથી ભૂમિમાં ઘાસ વનસ્પતિ વિગેરે ઉગશે ત્રીજા વૃદકમેઘના વર્ષવાથી જમીન
For Private And Personal Use Only