________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૭
અને ગુરુવંદન કરીને સ્વસ્થાને જશે પછી પોતાના પિતાના પાપોનું અનિષ્ટ ફળ કેવું મળ્યું તે જાણવાથી દત્તરાજા ઘણા દેરાસરો બંધાવશે અને ધર્મમાં તત્પર થશે સર્વ પ્રજાજનોને સુખી કરશે દતરાજાને જીતશત્રુ નામને પુત્ર થશે અને જિતશત્રુને મેષ નામને પુત્ર થશે. - મેષ રાજા જેન ધર્મ સારી રીતે પ્રવર્તાવશે હે ગૌતમ? મારા મૃત્યુ નક્ષત્રે ભસ્મ રાશિગ્રહ બેસે છે તેના બળથી મારા નિર્વાણ પછી પચીસ વર્ષ બાદ એટલે લગભગ વિક્રમ સંવત ૨૦૩૦–વર્ષ પછી વળી જનધર્મની ઉન્નતિ થશે સાધુઓની પૂજા સેવા થશે પાખંડીઓના પ્રભાવ ઉડી જશે ભસ્મગ્રહના ઉતર્યા બાદ દેવતાઓ પણ આરાધના કરવાથી તરત પ્રગટ થશે વિદ્યા મંત્ર તંત્ર યંત્ર વિગેરેના પ્રભાવ ખીલી ઉઠશે અવધિજ્ઞાન અને
જાતિ સ્મરણ જ્ઞાનના ભાવો પણ કઈ કઈ જગ્યાએ પ્રગટ થશે. | હે ગૌતમ મારા નિર્વાણ પછી ઘણા ઉત્તમ તથા મધ્યમ આચાર્યો સગતિમાં જશે કેટલાક દૂરગતિમાં પણ જશે ઘણા ઉત્તમ આચાર્યા શ્રી જિન ધર્મના પ્રભાવિક પુરૂષો થશે તેમાં બે હજાર અને ચાર યુગ પ્રધાન આચાર્યો થશે તેઓ વર્તમાન શ્રુતના જાણું ચારિત્રવત થશે તેઓમાં છેલ્લા આચાર્ય શ્રી દુષ્ણસહસૂરી થશે તેમના પ્રભાવતી દુષ્કાળ નહીં પડે અને તેઓ ઘણા ભવ્ય જીના મિથ્યાત્વને દૂર કરશે કેટલાક આચાર્યો મધ્યમ ગુણવાળા થશે તથા કેટલાક અધમ આચાર્યો થશે તેઓ ભવ્ય જીવોને વિપરીત પ્રરૂપણ કરવાવાળા થશે મહા આરંભી થશે અને પ્રાયદુગતિ ગામી થશે તેઓના શ્રાવકે શ્રાવકાઓ સાધુએ અને સાધ્વીઓ પણ દુર્ગતિ ગામી થશે હે ગૌતમ? મારા નિર્વાણ પછી એક વર્ષ બાદ પૂર્વશ્રુત વિચ્છેદ થશે ત્યાર પછી વીશ હજાર વર્ષ સુધી મારૂં શાસન આગિયાને ચમકાર ર૭
For Private And Personal Use Only