________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪પ
દિશામાં નાસી જઈ એક ઉચ્ચ ટેકરી ઉપર નગર વસાવીને રહેશે તે ઉપદ્રવ શાંત થયા પછી કલંકી રાજા નંદ રાજાઓની કરાવેલી સોનાની ડુંગરીનું દ્રવ્ય લાવીને પિતાના શહેરમાં રહેશે પિતે ઘણે લેભી થવાથી લેકે ઉપર ખાટા કરવેરા નાખશે અન્યાયી રીતે દંડ કરશે લેકેની દશા બેહાલ બનશે ૮ કે ફાટેલા તૂટેલા કપડાં પહેરશે કોઈની પાસે લેશ માત્ર દ્રવ્ય રહેશે નહીં ત્યારે ચામડાના નાણાં ચાલશે તેનાથી વેપાર ધંધા વ્યવહાર ચાલશે તે અત્યંત લેભી હોવાથી લેકના ઘરમાં જરા પણ ધન રહેવા દેશે નહીં અને છતાં પણ લેકેના ઘરમાં ધન છે કે નહીં તે જેવા પતે એક શણગારેલે હાથી વેચવા કાઢશે તેની કીંમત માત્ર એક જ રૂપીયે રાખશે કીંમત માત્ર એક જ રૂમ હોવા છતાં કે તેને ખરીદવા તૈયાર થશે નહીં કે ખૂબજ નિર્ધન થઈ જશે એ વખતે એક મુસલમાનો દીકરો હાથી લેવા માટે પોતાની મા પાસેથી એ રૂપીયો મેળવવા હઠ પકડશે પણ તેને તેની મા પાસે ધરમાં એ કે રૂપીયે હશે નહીં તેથી તેની મા તેને કહેશે કે તારા બાપની કબરમા રૂપીયો નાખેલ છે તે લઈ આવ છોકરો ઘરમાંથી એક રૂપી લાવીને કલકી રાજાને આપીને હાથી ખરીદશે ત્યારે કલકી છોકરાને પુછશે કે તું આ રૂપી કયાંથી લાવ્યો તે છેક બધી વાત કરશે તે સાંભળી કલંક લેભની પરાકાષ્ઠાએ પહોંચી બધી ઘેરો બેદા વીને તેમાંથી ઘણું જ દ્રવ્ય કઢાવી લેશે તે રાજા ઘણા દેવળ
સ્ત વિગેરે પડાવીને તેમાંથી ધન મેળવશે પછી સર્વે પાંખડીઓ પાસેથી ભીખને દડ લહેશે ત્યારે પરિગ્રહીઓને ધન આપશે પણ નિરારંભી નિષ્પરિગ્રહી એવા સાધુઓ આપી શકશે નહી તેઓને કલકી રાજા ઉપદ્રવ કરશે ઘણે ઘાતકી વ્યવહાર કરશે સાધુઓ કાઉસ્સગ ધ્યાન કરીને દેવતાઓનું આરાધન કરશે શાસન દેવે આવીને રાજાને તેમ કર અટકાવશે કે
For Private And Personal Use Only