________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંદડામાં ભજન કરશે ધાતુનુ ભાજન કોઈની પાસે હશે તે તે બહાર કાઢશે નહીં એવા અવસરે પણ જનના દેરાસરમાં જિન, પ્રતિમાઓની પૂજા થશે સાધુઓ પણ વિહાર કરશે હવે કરીને પચાસમે વર્ષે વર્ષાદ સારા પ્રમાણમાં થશે તેથી કલકીને ધાન્ય સારા પ્રમાણમાં મળશે કેટલેક કાળે ભેખ ધારી લીગીયાના લગ ત્યાગ કરાવશ લીગીયાના કર લેવા માંડશે તે કલકીની ડાબી અંધામાં અને જમણું કુખને પછવાડે પ્રહાર થશે તેથી લેકે માનશે કે તેને કર્મના ફળ ઉદય આવ્યાં કોઈ કહેશે કે શાસન દેવે પ્રહાર કર્યો પછી શ્યાશીમે વર્ષે વળી પણ તે કલંકી સાધુઓની પાસેથી ભિક્ષામાંથી છઠ્ઠો અંશ લેવા માટે તેઓને ગાયોના વાડા માહ પુરશે છતાં પણ મુનીઓ આપશે નહીં તે વારે સર્વ શ્રીસંધ મળી શાસન દેવતાને કાઉસ્સગ કરશે તેથી શાસન દેવતા પ્રગટ થઈ વળી કલંકીને કહેશે કે અરે મુર્ખ તું સાધુઓને અશાતા ઉપજાવે છે તે પણ કલકી માનશે નહીં તેથી શાસન ભકિત માટે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થશે ઈદ્ર વૃદ્ધ માણસનું રૂપ લઈને તિહાં આવીને કલકીને કહેશે કે આ નિરાગીઓને નિપરિગ્રહીઓને પકડી રાખ્યા છે? તેઓ તે નિરાગીઓ છે તેઓની પાસે ધન ન હોય ત્યારે કલકી રાજ કહેશે કે સર્વે નગરજને મને કર આપે છે પણ તેઓ આપતા નથી તેથી તેઓને પકડી રાખ્યા છે ત્યારે ઈન્દ્ર જરા ગુસ્સે થઈને કહેશે કે તું તેઓને છોડી મૂક તેઓ કર નહીં આપે અને જો તું તેઓને છેડીશ નહીં તે મહાઅનર્થ થશે છતાં પણું કલંકી રાજા ઈન્દ્રનું વચન માન્ય કરશે નહી તેથી ભાદરવા શુદી આઠમના દિવસે જયેષ્ઠા નક્ષત્રમાં ઈન્દ્ર કલંકી રાજાને એક થપાટ મારશે તેથી તે છયાસી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મરણ પામીને નરકમાં જ ઈન્દ્ર મહારાજ કલંકીના પુત્ર દત્તને ગાદી સંપીને અરિહંત ધમનું આરાધન કરવાની શિખામણ આપી
For Private And Personal Use Only