________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંજરાજાની રાજધાની અણહિલપુર પાટણમાં થશે અને આ રીતે લંકી રાજા ચારે પુત્રને રાજગાદી સોંપીને પોતે એક પિતાનું રાજય સંભાળશે અનેક સંગ્રામ ખેલને વળી નવ નંદ રાજાઓના વખતમાં સંગ્રહાયેલા સુવર્ણના મેટા નવ ઘડાઓ જમીનમાંથી કઢાવીને ધન લઈ લેશે અને બીજું પણ ઘણું ધન ભેગું કરશે ત્યારે તેના ભંડારમાં નવાણું કેડા કેડી સેનૈયા ભરાશે તેના સૈન્યમાં ચાદ હજાર હાથી સાડા ચારસો હાથણી પાંચ કેડી પાયદળ સત્યાશી લાખ ઘોડા હશે તે રાજાનું ત્રિશળ આકાશમાં ચાલશે પાષાણને ઘેડે ચાલશે તેમજ તે મહાકુર ઘાતકી થશે તેના જન્મ સમયે મથુરાના દેરાંના ઈડા પડશે મહારોગ તથા દુષ્કાળ થશે તે કલંકી સંપુર્ણ રાજય કરતો જ્યારે છત્રીસ વર્ષને થશે ત્યારે તે ભરતક્ષેત્રના ત્રણ ખંડનો અધિપતિ થશે અને પિતાનું એક છત્ર રાજ્ય ચલાવશે છતાં પણ તે અતિ લેભમાં પડીને પિતાના નગરના પુર્વ પુરૂએ દાટેલું સર્વ ધન લઈ લેશે તેમાં રાજ્ય માગ ખોદતાં લવણદેવી નામની પત્થરની એક ગાય નીકળશે તે ગાયને બજારમાં રાજયમાગ વચ્ચે સ્થાપન કરશે, તે ગાય અતિ વર્ષ લાવનારી થશે તે ગાય. ગોચરી વહેરવા જતા સાધુઓને દેખીને પિતાના શીંગડાવતી સાધુઓને સ્પર્શ કરશે આ વાત સાધુઓ પિતાના આચાર્યને કહેશે ત્યારે ગીતાથ આચાર્ય એવું જાણશે કે આ નગરમાં અતિવૃષ્ટિથી મેટો ઉપદ્રવ થશે તેથી તે આચાર્ય પિતાના પરિવાર સહિત ત્યાંથી વિહાર કરી જશે છતાં પણ કેટલાક સાધુએ વસ્ત્ર પાત્ર આહારાદિના લાભથી આચાર્યના વચનનું ઉલ્લંઘન કરીને ત્યાંજ રહેશે થોડા સમય બાદ તે શહેરમાં સાડા સત્તર દીવસ સુધી અહોનિશ એકધારો વરસાદ પડશે તેમાં આખું શહેર તણાઈ જશે સર્વે પ્રજાજન ગગાનદીના કાંઠે જઈને આશ્રય લેશે અને કલકી રાજા પોતે ત્યાંથી ઉત્તર
For Private And Personal Use Only