________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
સાધુઓ થશે શુદ્ધ પ્રરૂપક અને શુદ્ધ મુનિ કેઈ વિરલાભ થશે તેને સમ્યક્ત્વી જીવો નિર્બળ થશે અને મિથ્યાત્વી રાજાઓનું જોર વધશે ક્ષત્રિય ઓછા બળવંત થશે મારા નિર્વાણ પછી કેટલોક કાળ પસાર થયા બાદ કલંકી રાજા થશે કાઈ મગધસેન નામના નીચે ચાંડાલને ઘરે યંદા નામની બ્રાહ્મણીની કુક્ષીમાં તેર માસ સુધી ગર્ભમાં રહીને ચિત્ર શુદી આઠમના દિવસે પાટલીપુત્ર પટ્ટણમાં જન્મને તે વખતે મકર લગ્નમાં ગુરુ મકરને તથા રાહુ બુધ શુક્ર અને સુર્ય એ ચાર ગ્રહે મેષના ચોથે
સ્થાનકે નથા વૃષભને મંગળ મિથુનને શનિ કર્મને ચંદ્રમાં તુલા રાશિને કેતુ છ નવાગે મંગળવારે આશ્લેષા નક્ષત્રને પહેલે પાયો હશે તેને ચાર નામે પડશે એક કલકી બીજુ ત્રીજુ ચતું મુખ શું કટકી ત્રણ હાથનું ઉચુ શરીર માથાના વાળ પીળા માંજરી આંખે તીસ્વર પીઠ ઉપર બંછન વિદ્યાવત ધૂર્ત દીધરિદય નિર્લજજ મહાનિર્ગુણ નિર્દયી એ થશે તેના જન્મ સમયે ઉપદ્રવ થશે તેને પાંચમે વર્ષે પેટ પીડા થશે સાતમે વિષે અગ્નિની આપદા થશે દશમે વર્ષે ધનની પ્રાપ્તિ થશે અઢારમે વર્ષે રાજયાભિષેક થશે તેને અદત નામને ઘોડો હશે તે દુર્વાસા નામને ભાલો હાથમાં ધારણ કરશે મૃગાંક નામને મુગટ પહેરશે તેની પાસે દૈત્ય સુદન ખડગ સુય ચંદ્ર નામના બે પગના તળીયા શૈલેશ્ય સુદન નામનું રહેવાનું ઘર હશે તેની પાસે કટાકેદી દ્રવ્ય થશે તે રાજા વિક્રમ સંવત્સર મટાડીને પિતાને ન સંવત્સર સ્થાપશે જયારે તે સાડી વીશ વર્ષને થશે ત્યારે આયુના રાજાની પુત્રી પરણશે તેને ચાર પુત્રો થશે એક દત્ત બીજે વિજય ત્રીજે મુંજ અને એ અપરાજિત તેઓ મહાપરાક્રમી થશે આ કલંકી રાજાની રાજધાની પાટલીપુરમાં થશે ત્યારે તેનું નામ કલકીપુર પડશે તથા દત્તપુરમાં વિજયની રાજધાની રાજગૃહીમાં થશે ત્યારે તેનું નામ વિજયપુર થશે
For Private And Personal Use Only