________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય શિષ્યને વાંચના આપશે નહી હકારી અસમાધિકારી ઉપદ્રવ કારી અસુખકારી અને અનિવૃત્તિકારી સાધુઓ દશ ક્ષેત્રમાં થશે મંત્રતંત્રાદિમાં મશગુલ બનશે સાધુને વ્યવહાર મુકી દેશે આગમના અજાણ છતાં વિપરીત અર્થોની પ્રરૂપણ કરશે જેવી રીતે રાજાઓ ખેડૂત પાસેથી બળજબરીથી જેમ કરવેરા લે છે તેવી રીતે સાધુઓ શ્રાવપાસેથી વસ્ત્રપાત્ર વસ્તી વિગેરે બળ જેથી કજીયા કરીને તેને આત્મશ્લાધા કરીને પારકી નિંદા કરીને સ્વકલ્પિત સમાચારી સ્થાપી ભૂખ લેકિને મોહ પમાડશે મિથ્યાત્વી લેક બળવત થશે અને સમ્યક્ત્વી લેકે અલ્પબળવાળા થશે વળી હે ગૌતમ મારા નિર્વાણ પછી ૧૬૫૯ વર્ષ બાદ ચાલુકય વશમાં કુમારપાળ નામને મેટો રાજા થશે અઢાર દેશોમાં તેની આજ્ઞા પ્રવર્તાશે ઉત્તર દિશામાં ગંગાનદી સુધી પૂર્વ દિશામાં વિંધ્યાચળ પર્વત સુધી દક્ષિણ દિશામાં સમુદ્રસુધી અને પશ્ચિમ દિશામાં પણ સમુદ્ર સુધી પોતાના રાજ્યમાં જન ધર્મ ફેલાવશે એ રાજાને મોટી સેના હશે તેમાં અગ્યારસે હાથી દશ હજાર રથ અગ્યાલાખ ઘેડા અઢાર લાખ સુભટો હશે શ્રી મુનિ ચંદ્રસુરીના કુળમાં શ્રી હેમચંદ્રસુરીનામને આચાર્ય થશે કુમારપાળરાજા હેમચંદ્રસુરી પાસેથી શ્રાવકોના વ્રત અંગીકાર કરશે અને તેને સારી રીતે પાળશે ઘણજિનમંદિર બંધાવશે દેવપુજા તથા ગુરુભક્તિ કર્યા વિના ભજન કરશે નહીં ગામેગામ જીન દેરાસર કરાવશે એક દિવસ શ્રી હેમચંદ્રાચાર્યના મુખથી જીવિત સ્વામીની મૂર્તિનું વર્ણન સાંભળીને કુમારપાળ ધૂલીકેટિને ખેદાવી તેમાંથી પ્રતિમા કઢાવીને પાટણમાં લાવીને દેરાસરમાં સ્થાપન કરાવશે અને સાક્ષાત્ શ્રી વીર ભગવાન જ છે એમ જાણીને હમેશાં તે પ્રતિમાની ભાવપૂર્વક પૂજા કરશે જેમ હિદાયી રાજાએ પૂજામાં ગામ આપ્યા છે. તેમ કુમારપાળ પણ પૂજામાં ગામ આપશે એ એ રાજા ઉદાર સ્વદારા સંતોષી
For Private And Personal Use Only