________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
આચાય થશે, ત્યારે શમ્' અર્ધ પૂર્વ ચાર સ`ઘયણ તથા ચાર 'સ્થાન વિચ્છેદ જશે, છસેા ને સાળવ` બાદ પુષ્યમિત્ર આચાય થશે ત્યારે નવ પૂર્વનું જ્ઞાન બાકી રહેશે અને તે સિવાયના પૂર્વાંતુ જ્ઞાન વિચ્છેદ જશે, મારા નિર્વાણુ પછી છસોને વીસ વર્ષે આ મહાગિરિ આચાર્ય થશે. તે ગ્રામનુગ્રામ વિહાર કરશે, છસો ને નવ વર્ષે રથવીરપુર નગરમાં કિંગબર મતની સ્થાપના થશે. વળી મારા નિર્વાણ પછી ત્રણસો વર્ષ બાદ ઉજ્જૈની નગરીમાં સપ્રતિ રાજા થશે તે આ સુહસ્તિસુરિના ઉપદેશથી તિસ્મરણુ જ્ઞાન પામશે અને જૈનધર્મ ધારણ કરશે. તે ત્રણ ખડના ભાતા થશે, વિનયવંત થશે, જૈનમદિરાથી પૃથ્વીને શાભાયમાન કરશે, સવા લાખ દેરાસરા, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર, સવા ક્રોડ જિનપ્રતિમા, પચાણું હજાર ધાતુની પ્રતિમાં ભરાવશે, એક હજાર ઉપાશ્રય કરાવશે, તેમજ પેાતાના માણસાને અનાર્ય દેશોમાં પશુમાલી જૈનધમ ફેલાવશે. નિશ્થાના વિહાર સુગમ થાય તેવા ક્ષેત્ર કરશે, એ રીતે સપ્રતિરાજા સર્વ દેશોમાં જિનધમ ફેલાવશે. તે આયુષ્ય પૂરૂં થતા દેવલાકમાં જશે.
તે ઉપરાંત મારા નિર્વાણું પછી ચારસાને સિત્તેર વર્ષોં પ્રી ઉજની નગરીમાં વિક્રમાદિત્ય રાજા થશે, તે સિદ્ધસેન સુરિના ઉપદેશથી સમ્યક્ત્વ પામશે અને જૈન ધમી બનશે. અગ્નિવીર નામના વેતલ તેના ચાર થશે. એ રાજા બહુ બુદ્ધિશાળી ધીર, પાપારી થશે અને સવલાકમાં પ્રસિદ્ધિ પામશે. પાતાના નામને સંવત ચલાવેશે, દેવતાએ પણ તેની સ્તુતિ કરશે, વિક્રમાદિત્યના સવo ૧૩૫ મે વર્ષે” શાલિવાહક રાજા થશે, તે પણ પોતાના શુક્ર ચલાવશે. વિઝ્મ સંવત્ ૫૮૫ વર્ષ પછી શ્રી હરિભદ્રસુરિ થશે. મારા નિવાણુથી ૯૯૩ વર્ષે કાલિકા ચાય થશે, કારણ તે ચેાથની સવતસરી કરશે, પછી પક્ષપાત થશે. માસ
વશાત્
For Private And Personal Use Only