________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન કમાશે પણ તરતજ ચેર, અનિ, રાજદંડ વગેરેથી તેને નાશ થશે. ઘણે પ્રયત્ન કરશે પણ લક્ષ્મી રહેશે નહીં. આગળ ચાલતા રાજાએ જોયું કે અવેડાનું પાણી કુવામાં પાછું પડે છે. બ્રાહ્મણે તેને અર્થ સમજાવતાં કહ્યું કે હે રાજન ? અસિ. મણી અને કૃષીની મદદથી પ્રજાજને દ્રવ્ય ઉપાર્જન કરશે તે સર્વ લક્ષ્મી રાજાને ઘેર જશે. ભૂતકાળમાં રાજાઓ પોતાનું દ્રવ્ય પ્રજાને આપીને સુખી કરતા હતા ત્યારે ભવિષ્યકાળમાં કળિયુગમાં રાજાઓ પ્રજાને ચૂસીને ધન મેળવશે અને રાજ્ય ચલાવશે. આગળ જતાં રાજાએ ચંપકવૃક્ષની બાજુમાં એક ખીજડીનું ઝાડ જોયું તે ખીજડીના વૃક્ષને વેદિકાબદ્ધ ચબૂત કરે છે, માંડણ કર્યા છે અને સુગરી દ્રવ્ય, માળા, વગેરેથી પૂજાએલ છે. તે ઉપરાંત તેને ગીત, નૃત્ય વગેરેથી મહિમા થાય છે. આ રીતે માણસોથી પૂજાતો ખીજડે ધર્મપુત્રે જોયે. જયારે ચંપકવૃક્ષની સામે કોઈ જોતું નથી આ પ્રમાણે વિપરીત દેખીને રાજાએ વિપ્રને પૂછતાં તેણે કહ્યું કે-હે રાજન! કળિયુગમાં ગુણવાન મહાત્મા સજજન પુરુષની, ચંપકવૃક્ષની માફક, કોઈ પૂજા કરશે નહીં અને નિર્ગુણ પાપી દુષ્ટ માણસોની પૂજા પ્રભાવના થશે. તેમજ લેકમાં સંસ્કાર અને ઋદ્ધિ પામશે વળી આગળ જતા રાજાએ આકાશ માં સુક્ષ્મ વાળાથી બાંધેલ એક મેટી શિલા જોઈ ત્યારે સુત્રકંઠ નામના બ્રાહ્મણે કહ્યું કે હે મહાભાગ! ભવિષ્યકાળમાં કળિયુગમાં શિલાની જેમ ખૂબ પાપ થશે અને સન્મ વાળા જેટલે અલ્ય ધર્મ રહેશે. તેટલા અલ્પ ધમથી પણ સંસારના લકે શેડો વખત નિર્વાહ કરશે પછી તેટલો ધર્મ છોડી દેશે એટલે સર્વ લેક ડૂબશે. આ રીતે અન્ય દેશનીઓની મહાભારતાદિ ગ્રંથમાં એકસો આઠ પ્રકારની કળિયુગની સ્થિતી બતાવી છે.
For Private And Personal Use Only