________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
ભાષિત સુમાગ જાણવા, તથા નગરલેાક ઘેલાં થયાં તેમ શ્રાવક પાખડીઓના વ્યાખ્યાન સાંભળવારૂપ ખરાબ જળનું પાન કરીને અભિગ્રહ મિથ્યાદષ્ટિ રૂપ ધેલછા પામ, પછી શુદ્ધ મુનિરૂપ ભક્ષી વૃષ્ટિ થશે. વચ્ચેના વખતમાં રાજા અને પ્રધાનની જેમ શુદ્ધ મુનિ અને સર્વંગપક્ષીએ સાધુએ શુદ્ધ માગ ને જાણે છે ખરા, પણ ઘણા ઘેલા શ્રાવકા તે બન્નેની મશ્કરી કરે અને અવડેલના કરે, ત્યારે શુદ્ધ મુનિ અને સર્વંગ પક્ષી અને શુદ્ધ માગ જાણે છે છતાં વિચારે છે કે શ્રાવક શુદ્ધ મુનિના ઉપદેશમાં આવી શુદ્ધ મા જાણે અને ગ્રહણ કરે ત્યાં સુધી તેમની સાથે જ રહેવું. એણુ વિચારી પ્રસાદ શિખરની જગ્યાએ રહેલા સુવર્ણ કળશની જેવા શુદ્ધ મુનિ પણ પાંખડીઓની સાથે મળીને રહેશે.
આ આઠમાં સ્વપ્નનું ફળ સાંભળીને પુણ્યપાળ રાજ્જ વૈરાગ્યવાન થયા અને ભગવત પાસે દીક્ષા લઇ શુદ્ધ ચારિત્ર પાળીને મેક્ષમાં ગયા.
લૌકિક અન્ય મતવાળાના શાસ્ત્રામાં પણ કલિયુગનું સ્વરૂપ વધ્યુ છે. રાજા યુધિષ્ઠિરે રવાડીમાં એક દિવસ એક જ્ગ્યાએ વાડીની નીચે ગાયને સ્તનપાન કરતી જોઈ, તે દેખીને રાજાને અતિ આશ્ચર્ય થયુ અને તેણે બ્રાહ્મણને પૂછ્યું કે આ વિપરિત આશ્ચર્ય શું દેખાય છે? બ્રાહ્મણે કહ્યુ. હે રાજન્ ! એ દૃશ્ય ભવિષ્યકાળમાં કળિયુગ આવશે તેમ સુચન કરે છે. એટલે કળિયુગમાં લક્ષ્મી વિના દુઃખી થતા માતાપિતા પાતાની દીકરીએ ાઈ ધનવાનને વેચીને જીવનનિર્વાહ કરશે. રસ્તામાં પાછુંીથી ભીંજેલી વેળુના દેરડાં બનાવતા કેટલાક મનુષ્યાને જોયાં દેદરડાંઓ થોડા સમયમાં પવનના જોરથી તૂટી જાય, ફરી લેાક વર્ણ અને ફરી તૂટી જાય. એ દેખાવ દેખીને રાજાએ બ્રાહ્મણી પુછતાં તેણે કહ્યુ કે હે રાજન ! કળિયુગમાં ખેડૂત વગેરે ધણી મહેનત કરીને
For Private And Personal Use Only