________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
ઉકરડામાં ઉગતું કમળ જે તે પણ કદરૂપું અને આંખને ન ગમે તેવું હતું કે કોઈ ઉકરડા ઉપરજ ઉગેલું હતું તે ઉકરડામાં ઉગતા કદરૂપા કમળનું ફળ કહે છે પદ્મ સરોવર રૂપ ધમ ક્ષેત્ર અથવા ઉત્તમ કુળ જાણવું. ઉકરડારૂપ નીચ કુળ અને ધર્મ વિરોધી ક્ષેત્ર જાણવું પાંચમાં આરામાં રાજાએ વિગેરે ઉત્તમ કુળના પુરુષો અને સાધુ શ્રાવકને સંઘ કુશીલ સંસગ તથા પતિત પરિણામ થઈને ધર્મરૂપ કમળને છોડી દેશે. નીચ કુળમાં કઈ કઈ જાતિ વિશેષમાં ધર્મ પ્રવર્તશે ટૂંકમાં પાંચમાં આરામાં જે છે પિતાની આજીવિકા પુરી ન કરી શકે લેકમાં નિદાને પાત્ર બને અને તેથી અનેક દુષ્ટ વિચારોને લીધે આત્માથે સાધી ન શકે તેવા છ વણિકાદિ કુળમાં રહેવાથી કદાગ્રહ રૂપ સંસાર વધારનાર લેશ માત્ર ધર્મ કરશે.
હવે સાતમાં સ્વપ્નમાં કેઈએક ખેડૂત દુવિધ અને ઉખર ભૂમિને સુક્ષેત્ર જાણીને સાર એગ્ય બીજને અસાર અયોગ્ય બીજને સાર યોગ્ય બીજ જાણીને વાવે છે અંકુરા નિપજાવવા લાગ્યો છે તેમાં દેવયોગે કોઈ શુદ્ધ બીજ આવી જાય છે તો તેને કાઢી છે પણ સુક્ષેત્રોને વિષે સુબીજ વાવતે નથી આ સ્વપ્નનું ફળ પ્રભુ કહે છે કે હે રાજન ખેડૂતોની ગ્યાએ દાન દેવાની ઈચ્છાવાળા પુરૂષ જાણવા તે મૂખલેકે પાત્ર કપાત્રની પરીક્ષા કર્યા વિના જ વેશધારી તથા શુદ્ધ સાધુ એ બંનેને સરખા જાણી દાન આપશે અને કહેશે કે આપણે તે સવ સરખાજ સમજીએ સર્વ જગ્યાએ ધર્મ છે એમ બોલતા કુપાત્રને પાળ જાણી દાન આપી અનંત સંસાર વધારશે એવા દાન દેનાર થશે અથવા અખીજરૂપ જે કુસાધુ હશે તેને સાધુ જાણીને આદરમાન આપશે કુસ્થાનકને અવિધિએ સ્થાપશે જેવી રીતે કઈ ખેડૂત અબીજને શુ બીજ માને અને શુદ્ધ બીજને
For Private And Personal Use Only