________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
અખીજ માને અને વાવણી કરે તેમાં જો કાઈ શુદ્ધ ખીજ આવી જાય તે! તે દુર કરી નાખે અને રાખે નહી તેવી રીતે અજ્ઞાન ભૂખ લાક ધમની શ્રદ્દાએ જે સુપાત્ર પામશે તે અવિધિ અબહુમાન વગેરે વડે સુપાત્રને કાઢી નાખશે અને તેથી પુન્યરૂપી અકુરા સફળ થશે નહીં.
આઠમા સ્વપ્નનું ફળ કહેછે તેમાં કાષ્ઠ એક મદિરના શિખર ઉપર ખીરાદથી ભરેલા અને સુત્રાથિીશાભાયમાન કદવાળા એક કળશ છે. બાજુમાં ખીજી એક જગ્યાએ કાંઠા વિનાના ભગાર જેવા ભાંગેલા ઘા પડયા છે થાડા કાળ ખાદ તે કળશ શિખર ઉપરથી પેલા ભાંગેલા ઘડા ઉપર પડયે તેથી કળશ ભાંગી ગયા પહેલાં ઉગ્નવિહાર કરતા પુજા પ્રતિષ્ઠા પામેલા શિખર ભૂમિ ઉપર રહેલા જે સાધુઓ તે કાળના દોષથી પેાતાનું સત્તર ભેદ વાળુ સયમરૂપ જે સ્થાનક ત્યાંથી ચલાયમાન થશે ઉત્સન્નીભૂત થશે અને શીતળ વિહારી મવિહારી થશે ત્યારે ખીજા પાસથાર્દિક ભૂમિમાં રહેતા અઢાર પાપસ્થાનામાં રચ્યા પચ્યા રહેતા એવા અસયમીઓ ભાંગેલા ઘડા રૂપ નિષ્ણુ પરિણામી થશે અને ઉપર કહેલા સાધુઓ ભાંગેલા ઘડા રૂપ અસયમી આથી દુર રહેશે તે પશુ ખીજા વિહાર ક્ષેત્રના અભાવથી ભાંગેલાં ઘડારૂપ પાખડીઓ ઉપર પડશે અને પીડા નેાતરશે બાકી રહેલ ક્ષેત્રમાં અક્રમથી પીડા પામીને સારૂ' ક્ષેત્ર છેાડી દઈને સલેશ કરનારા થશે અને માંહે માંહે વાદવિવાદ કરતાં ખંને જણા સયમથી ભ્રષ્ટ થશે વિનાશ પામશે કેટલાક તપમાં શિથિલ થશે કેટલાક ક્રિયામાં શિથિલ બનશે અભિમાનને વશ થઈને અસ્પધી બનશે ધમથી વિમુખ થશે કેટલાંક જો કે ઘેલા નહીં હાય પણ ઘેલાની જેમ રાજાની કથા અનુસાર પાસસ્થાદિની સાથે રહી આત્માના નિર્વાહ કરશે એટલે નાનાદિ
For Private And Personal Use Only