________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચને પ્રમાણે ધર્મના ધેરી જેવા સિંહના કલેવરરૂપ જાણવા કુધમમાં રક્ત અને જિન પ્રવચનના વિરોધી એવા વનચર જીવો જાણવા તેઓએ એવું માન્યું છે કે જે જિન પ્રલચન છે તે તે અમારા પૂજા સત્કાર દાનાદિ ક્રિયાઓનું ઉચ્છેદન કરનાર છે તેથી તેઓ જે તે પ્રવૃત્તિઓ કરશે અર્થનો અનર્થ કરશે અને વિષમ કુમાર્ગને અંગીકાર કરીને રહેલા તે છ વનચર પ્રાણીઓ જેવા છે કે જિન પ્રવચનરૂપ સિંહનું કલેવર વનચર પ્રાણીઓ રૂપ વિધીઓથી ઉપદ્રવ પામેલું નથી છતાં પણ તેના અતિશયના અભાવને લીધે સિંહ કલેવરનું નિઃપ્રભાવપણું થશે અન્ય તિર્થોની સાથે સ્વતિર્થોની મહેમા પ્રીતી થશે કાલ ભાવના દેષધી સુસ્થિત પણે થશે અને તે સિંહ કલેવરમાં કીડા પડયા અને અંદર જ રહ્યા તે પ્રમાણે સ્વતિથમાં રહ્યા પ્રવચનને નાશ કરનાર એવા લેાકે થશે કે જેઓ માહે માહે પિતાના ધમની નિંદા કરશે અને જિનશાસનની અવહેલના કરશે એ વખતે અન્યદર્શનને લેકે જિન પ્રવચનની વિરુદ્ધ બોલશે અને કહેશે કે શ્રાવકેમાં પણ એક રાગ નથી મહા માહે ઝગડા થતા લાગે છે અને કહેશે કે આ પ્રવચનમાં જરાપણ અતિશય રહ્યો નથી તેથી વિરોધીઓ નિભયપણે પ્રવચનને ઉપદદ કરશે એટલે પાંચમાં આરામાં શ્રી છનશાસન સિંહ કલેવરની માફક તપલબિધિ જ્ઞાનતિશય વિગેરે પ્રભાવથી રહિત થશે તે પણ જેમ સિંહ કલેવરથી શિયાળ વિગેરે પ્રાણીઓ દૂર નાસી જાય છે તેમ જૈન મુનીરાજના પ્રભાવથી અન્ય દેશની કુતિથીઓ વિગેરે દૂર નાસી જશે છતાં પણ ઘણા પ્રકારના સ્વચ્છેદાચારીઓ અનેકવિધ વિપરીત પ્રરૂપણ કરીને ગ્રંથ સમાચારીઓ રચીને છિન્ન ભિન્ન કરી નાખશે. તેમજ કુતિથીઓ પણ પીડા ઉપજાવશે છઠ્ઠા સ્વપ્નમાં પાસરોવર વિગેરે મેટા તળાની અંદર ઉગતું કમળ
For Private And Personal Use Only