________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
ક્રિયાવાન સાધુઓની ભક્તિ કરનારા શ્રી જિન શાસનને પ્રભાવ કરનારા સાત ક્ષેત્રમાં ધન વાપરનારા ધર્મનું દાન દેવાને સાધુને આદર સહીત રહેઠાણ આપવાને તત્પર એવા શ્રાવકે ફિરવૃક્ષના જેવા જાણવા એવા ક્ષિરવૃક્ષના જેવા શ્રાવકને ઘણાં સિંહના બચ્ચાં સમાન નિત્યવાસી પાસત્થા ઉસત્તાદિક સાધુએ રૂધી રહ્યાં છે દુઃખ પમાડી બીજાને ખાવા ઈચ્છતા કુતરા જેવા પ્રાયઃ બીજા ગચ્છવાસીઓ પોતે લેકેને ખુશ કરવા પાખંડ રૂપ લઈને સાધુપણું બતાવશે તેથી લેકે આશ્ચર્ય પામીને તેવા પાખંડીઓની પૂજા પ્રભાવના કરશે તેની પ્રસંશા કરશે તેવા પાખંડી ઓને ધર્મ ચાર્યપદે સ્થાપશે પાખંડીઓના ગચ્છની પરંપરા ચાલશે આ પ્રમાણે પાખડીઓની અન્યાય ભરેલી પ્રવૃત્તિઓને કેઈ શ્રાવક વિરોધ કરશે તે તે શ્રાવની અવહેલના થશે તથા જે ભવ્યજીવો ધર્મમાં શ્રદ્ધાવાન હશે તેવા ઉત્તમ છોને હેરાન કરશે પાખડીએ કુતરાની જેમ શુદ્ધ ધર્મની વગેવણ કરશે શુદ્ધ ધર્મઆચરણ સેવનારની કુલિંગીઓ અવહેલના કરશે જે મનુષ્ય સુકુળમાં રહેશે તેની હાંસી થશે ભાવાર્થ માત્ર એટલેજ કે ભલા જ્ઞાનવત ક્રિયાવત સાધુઓની આદર સહિત ભકિત કરનાર ક્ષીરવૃક્ષ સમાન શ્રાવકોને દ્રવ્યલિંગી સાધુઓ આડા પડીને સારા સાધુઓને અસંગ કરવા દેશે નહીં શ્રાવકેની તેની પ્રવૃત્તિઓની અવળી પ્રરૂપણા કરશે તેમજ અનેક વિધ અવળી દેશના આપીને શ્રાવકેને ભમાવશે શુભ ક્ષેત્રમાં સાધુઓને પણ આવવા દેશે નહીં પાંચમા આરામાં આવા સાધુઓ કાંટા સરખાં દ્રવ્યલીગી સાધુઓ થશે ચોથા સ્વપ્નમાં તૃષાતુર કાગડાનું એક ટોળું વાવડી તરફ જતું હતું રસ્તામાં કોઈ એક કુત્સિત. સર તળાવ જોઈને ત્યાં જવા માંડયું ત્યારે એક કાગડાએ બીજા કાગડાઓને વાર્યા અને કહ્યું કે ત્યાં પાણું નથી છતાં પણ
For Private And Personal Use Only