________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
તેઓએ માન્યું નહી અને કુત્સિક સર તળાવમાં ગયા અને સૈ નાશ પામ્યા સ્વપ્નનું ફળ હે ગૌતમ સાંભળ. ગભીર અને સુમાર્ગ બતાવનારા ઉત્સર્ગ એ નિયમ અને અપવાદ રૂપ હોય છે છતાં પણ શકિત અનુસાર નિયમ કરવા વાળા દેશ કાળને અનુસરીને ધર્મઆચરણમાં રક્ત ઉપાશ્રયમાં અનિશ્રિત એવા સુ સાધુઓની પરંપરા તે વાવડી ૫ જાણવી અને અત્યન્ત વક જડ અનેકવિધ કલાકેથી સંયુકત વિપરિત ધર્માચરણ કરવા વાળા દુષ્ઠાનુષ્ઠાનમાં રક્ત દુષ્ટ વિચાર ધારાથી અને અજાણપણાને લીધે દુષ્ટમાર્ગ પ્રવૃત્તિ કરવા વાળા મૂઢ જીવો કાગડારૂપ જાણવા આવા મનુષ્યો સુસાધુરૂપ વાવડી તરફ જવાને બદલે રસ્તામાં જ કુલિંગી૫ કુત્સિત સર–તળાવના માર્ગે જાશે ત્યારે તેઓને કોઈ ગીતાર્થ કહેશે કે હે ભદ્રિક જી તમે જે પ્રવૃત્તિ કરે છે તે ધર્મ નથી કારણકે કમબંધનના હેતુ વાળી અશુભ પરિણતિ
જ્યાં હોય ત્યાં ધર્મપણું ન હોય માટે ત્યાં ધર્મને આભાસ પણ નથી આવું સાંભળવા છતાં તે લેકે ગીતાથના વચને નહીં માનતા પાખંડીઓના ધમમાં જશે તેવા મનુષ્ય કાગડાઓની માફક નાશ પામશે સંસારમાં રખડશે તેમાં વળી જે મનુષ્ય પૂર્વોક્ત ગીતાથ ગુરુના વચને માનશે તેઓ શુદ્ધ ધર્મના સ્થાપનાર થશે પાંચમા સ્વપ્નમાં એક ભયંકર વનમાં એક મરવા પડેલ સિંહનું ફ્લેવર જોયું અને તે લેવરનું કોઈ ભક્ષણ કરતું નથી શિયાળ વિગેરે પ્રાણીઓ પણ તેને શાન કરતા નથી તેથી કલેવરમાં કીડા ઉત્પન્ન થયા તે જોઈને શિયાળ વિગેરે પ્રાણીઓ પણ તેને હેરાન કરે છે એવું જે સ્વપ્ન જોયું તેનું ફળ કહું છું તે તું સાંભળ સિંહરૂપ પ્રવચન-સિદ્ધાન્ત જાણો અને જ્યાં ધર્મના જાણનાર બહુ ડાં મનુષ્ય છે એવું આ ભરતક્ષેત્ર ૨૫ વન જાણવું તેમાં પ્રક્ષેપણે વિરલા જ સદ્ગરના
For Private And Personal Use Only