________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
બુદ્ધિએ પોતાનું જ ઘર બાળે છે. હે રાજન! પરિણામે નરકને જ આપનારાં રાજયને માટે તમે બંધુની સાથે વૈર કરી કેટી મનુબેની હિંસા શા માટે કરો છે ? આ શરીર અનિત્ય છે. લક્ષ્મી જળના પરપોટા જેવી છે અને પ્રાણ તૃણના અગ્નિ જેવા છે. તે તેમને માટે તમે હવે પાપ કરે નહિ. જે કદી કાર્ય માટે વિરોધ કરવો પડે છે તે શત્રુની સાથે કર પણ પિતાના બંધુની સાથે વિરોધ કરે છે તે પિતાનું જ એક નેત્ર ફડવા જેવું જ છે. નિર્ગુણી દરિદ્રી, લોભી અને દુઃખદાયક એ પણ બંધુ હેય તો તે પણ શ્રેષ્ઠ છે. કારણ કે તે પોતાનો બીજો જીવ છે. કેદી પિતાને બંધુ પ્રચંડ કે તિવ્ર હોય તે પણ તેની સાથે સંગમ કરો તે ઉત્તમ છે. જુવો ! કમળ પોતાના તિમિત્ર સુના દર્શનથી ખુશી થાય છે. ચંદ્ર અમૃત મય છે, છતાં પણ તેનાથી ખુશી થતું નથી જે કૃર પુરૂ રાજ્યાદિકને માટે કેપથી પિતાના બંધુઓને મારે છે. તે પુરુષો અતી લૌલ્યતાથી પોતાના અંગને કાપીનેજ પિતજ ખોય છે. હે રાજન ! લેભરપિ પિશાઅને આધીન થઈને તમે પોતાની જ બીજી ભુજ જેવા બધું સાથે યુદ્ધ કરવાને આરમ્ભ કેમ કર્યો છે ? હે રાજન ! રણમાંથી વિરામ પામે! સર્વ સૈનીકે સુખે રહે ! અને દિગૂગ ધરણુંધર શેષનાગની સાથે વિશ્રાન્તિ પામે! તમે ધર્મની અને શ્રી યુગાદિ પ્રભુની આરાધના કરે છે, તે તેઓએ દૂર કહાડી મુકેલી હિંસાને તમે કેમ પાછી લાવે છે?
સુવશું તાપસને મુખથી આ પ્રમાણે ઉપદેશ સાંભળી જેના અન્તઃકરણની સ્થિતિ ધર્મથી ભેદ પામીને સમાન ભાવ પામી છે, તે દ્રવિડ રાજા દયદ્ર હૃદયે બેટ. હે મુને ! શ્રી ભરત, આદિયંશા અને બાહુબલિ વિગેરે શ્રી આદીશ્વરના પુત્ર હતા, તથાપિ તેઓએ સહજ કરણને લઈને પરસ્પર યુદ્ધ કર્યું હતું
For Private And Personal Use Only